SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કહેવાયો. સિંહનું ગોમાયુ સાથે યુદ્ધ યુક્ત નથી તેમ તાતની સાથે તારા વડે શું યુદ્ધ ? Il૪૦oll શ્લોક : युक्तयुद्धेऽसि धीरश्चेन्ममाभिमुखमेहि तत् । छिन्नः समरसेनाद्रिस्तवच्छेदे न मे श्रमः ।।४०१।। શ્લોકાર્ચ - યુક્ત યુદ્ધમાં જો ઘર છો તો મારી અભિમુખ આવ. સમરસેનરૂપ પર્વત છેદાયો. તારા છેદમાં મને શ્રમ નથી. ll૪૦૧ શ્લોક : इत्याक्षिप्तोऽतिवेगेन, स मामभ्यापतद् द्रुमः । निशितेनार्धचन्द्रेण, विद्युद्दण्डेन पातितः ।।४०२।। શ્લોકાર્ચ - આ પ્રમાણે આક્ષેપ કરાયેલો તેમ અતિવેગથી મારી સન્મુખ આવ્યો. તીણ અર્ધચંદ્રવાળા વિદ્યુતદંડથી પાત કરાયો=હણાયો. ll૪૦રા શ્લોક : पतितेऽथ द्रुमे तस्य, सैनिकाः शकुना इव । स्वस्थानभङ्गशोकार्ताः, प्रोड्डिनाः प्रसरद्रुताः ।।४०३।। શ્લોકાર્ચ - હવે તુમ રાજા પતિત થયે છતે શકુન પક્ષીની જેમ તેના સૈનિકો સ્વસ્થાનના ભંગને કારણે શોકથી આર્ત થયેલા પ્રસરતા શીધ્ર ભાગી ગયા. ૪૦૩ શ્લોક : विभाकरोऽथ कनकशेखरेण रणोद्यतः । छिन्त्रास्त्रस्तदुपर्यस्त्राण्याग्नेयादीन्यमूमुचत् ।।४०४।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy