SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૯૭-૩૯૮-૩૯૯-૪૦૦ શ્લોક ઃ ૧૭૭ भुक्त्वाऽथ भास्वराङ्गेन, क्रूरचित्ताभिधां गुटीम् । मया साक्षेपमाहूतो, योद्धुं समरसेनराट् ।।३९७।। શ્લોકાર્થ : હવે ભાસ્વર અંગથી ક્રૂરચિત્ત નામની ગુટીને ખાઈને સાક્ષેપ સહિત સમરસેન રાજા મારા વડે બોલાવાયો=નંદીવર્ધન વડે બોલાવાયો. II૩૯૭।। શ્લોક ઃ वर्षन्नस्त्राणि सोऽप्यागात्, प्रलयाम्भोदसोदरः । पुण्योदयप्रभावात्तु, मयि प्रभवति स्म न । । ३९८ ।। શ્લોકાર્થ : પ્રલયના દરિયાને તુલ્ય એવો તે પણ અસ્ત્રોને વરસાવતો આવ્યો, વળી, પુણ્યોદયના પ્રભાવથી મારામાં પ્રભવ પામ્યા નહીં. ।।૩૯૮|| શ્લોક ઃ हिंसावैश्वानरोग्रेण, मया शक्त्या हतोऽथ सः । निर्नायकं बलं तस्य, काकनाशं पलायितम् ।। ३९९ ।। શ્લોકાર્થ : હવે હિંસા, વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે શક્તિથી તે=સમરસેન રાજા હણાયો. તેનું નિર્માયક કાકનાશવાળું સૈન્ય પલાયન થયું. II૩૯૯|| શ્લોક ઃ लग्नः कनकचूडेन, मयाऽथाभिहितो द्रुमः । गोमायुनेव सिंहस्य, त्वया तातस्य को रणः ।।४०० ।। શ્લોકાર્થ ઃ હવે, કનકચૂડ સાથે લગ્ન=યુદ્ધમાં લાગેલો ક્રમ રાજા મારા વડે
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy