SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ચતુર્થ સ્તબક,શ્લોક-૪૦૪-૪૦પ-૪૦૬-૪૦૭ શ્લોકાર્ચ - હવે કનકશેખરની સાથે રણમાંયુદ્ધમાં, ઉધત એવા વિભાકરે છિન્ન અત્રવાળા તેની ઉપરમાં કનકશેખરની ઉપરમાં, આગ્નેયાદિ અોને મૂક્યાં. II૪૦૪ll શ્લોક : तान्यवारयदाप्याद्यैः, प्रतिशस्त्रैरसावपि । कृपाणं स्यन्दनाद् बिभ्रदथोत्तीर्णो विभाकरः ।।४०५।। શ્લોકાર્ચ - પાણી આદિનાં પ્રતિશો વડે આણે પણ કનકશેખરે પણ, તેઓને આગ્નેય આદિ અસ્ત્રોને, વારણ કર્યા. હવે કૃપાણને તલવારને, ધારણ કરતો વિભાકર રથમાંથી ઊતર્યો. II૪૦૫ll શ્લોક : रथस्थस्य न मे युद्धं, भूस्थेनानेन युज्यते । हरेर्दरीस्थस्येवेति, दध्यौ कनकशेखरः ।।४०६।। શ્લોકાર્ચ - ગુફામાં રહેલા સિંહની જેમ રથમાં રહેલા મને કનકશેખરને, ભૂમિમાં રહેલા આની સાથે વિભાકર સાથે, યુદ્ધ ઘટતું નથી એ પ્રમાણે નકશેખરે વિચાર કર્યો. ll૪૦૬ શ્લોક : सोऽपि भूमाविति ध्यात्वा, स्थितः खड्गलतासखः । चक्राते करणन्यासं, नृत्यन्ताविव तावुभौ ।।४०७।। શ્લોકાર્થ : આ પ્રમાણે વિચારીને ખગલતા છે મિત્ર જેને એવો તે પણ કનકશેખર પણ ભૂમિમાં રહ્યો. જાણે નૃત્ય કરતા હોય તેમ તે બંને કરણન્યાસને કરતા હતા. II૪૦૭II.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy