________________
૧૭૩
ચતુર્થ સ્તબક,બ્લોક-૩૮૧-૩૮૨-૩૮૩-૩૮૪-૩૮૫ શ્લોકાર્થ :
કનકશેખર વિમલાનનાને પરણ્યો, મારા વડે રત્નાવતીનું પ્રેમનિર્ભર પાણિગ્રહણ કરાયું, ll૩૮૧II શ્લોક :
गते ते कौतुकाक्षिप्ते, व्यतीतेऽथ दिनत्रये ।
चूतचूचुकमुद्यानं, क्रीडितुं नः किलाज्ञया ।।३८२।। શ્લોકાર્ચ -
હવે ત્રણ દિવસ પસાર થયે છતે કૌતુકઆક્ષિપ્ત એવી તે બંને ચૂતપૂરુક ઉધાનમાં અમારી આજ્ઞા વડે ક્રીડા કરવા માટે ગઈ. ll૩૮૨ાા શ્લોક :
हते ते केनचिदिति तदा कोलाहलोऽजनि ।
गतं तदनुमार्गेण, सज्जमस्मबलं ततः ।।३८३।। શ્લોકાર્ય :
ત્યારે તે બંને કોઈક વડે હરણ કરાઈ, એ પ્રમાણે કોલાહલ થયો, ત્યારપછી તેના અનુમાર્ગથી સજ્જ એવું અમારું સૈન્ય ગયું. ll૧૮૩ શ્લોક :
प्राप्ता परचमूः खिन्ना, सोत्साहेन बलेन नः ।
करिणीव करीन्द्रेण, श्येनेनेव कपोतिका ।।३८४ ।। શ્લોકાર્ચ -
ઉત્સાહયુક્ત એવા અમારા સૈન્ય વડે ખિન્ન થયેલા પરતુઓ પ્રાપ્ત કરાયા, જેમ હાથી વડે હાથિણી, નપક્ષી વડે કબૂતર. ll૩૮૪ll શ્લોક :
श्रुत्वा विभाकरं तत्र, तच्चौरं तमवादयम् । पुरुषो भव युद्धाय, रे पापिष्ठ ! क्व गच्छसि ।।३८५।।