SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક : प्रपन्नः सर्वचरटैस्ततश्च हतनायकैः । स्वामित्वेनाहमसुरैः, सुरेन्द्र इव कान्तिमान् ।।३७८।। શ્લોકાર્ચ - અને ત્યારપછી હણાયેલા નાયકવાળા એવા સર્વ ચરો વડે હું સ્વામીપણા વડે સ્વીકારાયો, જેમ અસુરો વડે કાંતિમાન સુરેન્દ્ર. l૩૭૮l શ્લોક : तदेतत् सकलं हिंसावैश्वानरबलं मया । भावितं न तु यत्तथ्यं, पुण्योदयविजृम्भितम् ।।३७९।। શ્લોકાર્થ: તે આ સકલ હિંસાનું અને વૈશ્વાનરનું બલ મારા વડે ભાવિત કરાયું પરંતુ જે પુણ્યોદયથી વિભિત જે તથ્ય તે ભાવિત કરાયું નહીં. નંદીવર્ધનને યુદ્ધમાં સફળતા પ્રાપ્ત કરાવે એવા પુણ્યોદયનું આ કાર્ય છે તેવું તથ્ય નંદીવર્ધનમાં રહેલા વિપર્યાસને કારણે દેખાતું નથી, પરંતુ પોતાનામાં હિંસાની પરિણતિ અને ક્રોધનો પ્રભાવ છે તેનું જ આ જયરૂપ કાર્ય છે તેમ દેખાય છે. l૩૭ll શ્લોક - ततो लब्धजयाः प्राप्ताः, कुशावर्तपुरे वयम् । तुष्टः कनकचूडोऽथ, विहितश्चोत्सवो महान् ।।३८०।। શ્લોકાર્ચ - તેથી લબ્ધ જયવાળા અમે કુશાવર્તનગરને પ્રાપ્ત કર્યું, હવે કનકચૂડ તુષ્ટ થયો અને મહાન ઉત્સવ કરાયો. ll૩૮|| શ્લોક : उपयेमेऽथ कनकशेखरो विमलाननाम् । मया रत्नवती पाणी, गृहीता प्रेमनिर्भरम् ।।३८१।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy