SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વૈરાગ્રકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ: ત્યાં-તે સેનામાં, તે તેના ચોરતે બે કન્યાને ચોરનાર, એવા વિભાકરને સાંભળીને, તેને મેં કહ્યું નંદીવર્ધને કહ્યું, યુદ્ધ માટે પુરુષ થા, હે પાપિષ્ઠ ! તું કયાં જાય છે. [૩૮૫ll શ્લોક : प्रवाहा इव गंगायास्त्रयस्तबलनायकाः । ततो ववलिरेऽस्माकं, संमुखं योद्धुमिच्छवः ।।३८६।। શ્લોકાર્ચ - ગંગાના ત્રણ પ્રવાહની જેમ, યુદ્ધની ઇચ્છાવાળા તેના સૈન્યના નાયકો ત્યારપછી અમારી સન્મુખ વળ્યા. ll૧૮૬ll શ્લોક : अहं कनकचूडश्च, तथा कनकशेखरः । त्रयोऽप्यग्निवदुद्दीप्तास्त्रीनमून् हन्तुमुद्यताः ।।३८७।। શ્લોકાર્ચ - હું, કનકપૂડ, અને કનકશેખર અગ્નિની જેમ ઉદ્દીપ્ત એવા ત્રણેય પણ આ ત્રણેયને હણવા માટે ઉધત થયા. Il૩૮૭ll શ્લોક : इतश्च नन्दनोवींशदूतोऽभ्यर्णस्थितो मया । पृष्टो विकट ! जानीषे, क एते नायकास्त्रयः ।।३८८।। શ્લોકાર્ચ - અને નજીક રહેલો નંદન રાજાનો દૂત મારા વડે પુછાયો. હે વિકટ ! આ ત્રણ નાયકો કોણ છે તું જાણે છે? 13૮૮ll શ્લોક : स प्राह वामपार्श्वे यः, सेनायाः स कलिंगराट् । ख्यातः समरसेनाख्यो, विभाकरपितुः पतिः ।।३८९।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy