SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ચતુર્થ સ્તબક શ્લોક-૨૪૩-૨૪૪-૨૪૫ શ્લોકાર્ચ - લોકમાર્ગમાં સંગને કરતા નથી, ગુરુને આગળ કરીને ધર્મને સેવે છે, પ્રયત્નથી શ્રતને વિભાવન કરે છે, દ્રવ્ય આપત્તિ આદિમાં ઘેર્યને ધારણ કરે છે. ll૧૪all શ્લોક : आलोचयन्त्येष्यदपायजालमजातयोगेषु दृढं यतन्ते । चित्तस्य विश्रोतसिकां त्यजन्ति, योगोपचारान् परिशीलयन्ति ।।२४४।। શ્લોકાર્ય : ભવિષ્યના અપાયના જાલનું આલોચન કરે છે=વર્તમાનમાં પોતાના ચિત્તનું નિરીક્ષણ કરીને ભવિષ્યના પાતની સંભાવનાનું આલોચન કરે છે. નહીં થયેલા યોગોમાં દઢ યત્ન કરે છે જે ગુણસ્થાનકમાં પોતે છે તેનાથી ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ ઉચિત યોગોમાં દઢ યત્ન કરે છે, ચિત્તની વિશ્રોતસિકાનો ત્યાગ કરે છેયોગમાર્ગથી વિપરીત ચિત્તના પ્રવાહનો ત્યાગ કરે છે, યોગના ઉપચારોનું પરિશીલન કરે છેઃ સંયમ યોગના આચારોનું પરિશીલન કરે છે. ર૪૪ll શ્લોક : परं पुमांसं कलयन्ति चित्ते, बध्नन्ति तत्रैव धृतिं पवित्राम् । बहिश्च विक्षेपरतिं त्यजन्ति, યુર્વત્તિ તત્રત્યયતાનમત્તઃ ૨૪વો શ્લોકાર્ધ : ચિત્તમાં પરમ્ પુરુષને જાણે છેઃચિત્તમાં પરમગુરુને સદા સ્થાપન કરે છે, તેમાં જ=પરમગુરુના સ્વરૂપમાં જ, પવિત્ર વૃતિને બાંધે છે, અને
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy