SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ वैराग्यता भाग-3 दोs: अथाह सूरिविधुशुभ्रभूरिदन्तद्युतिद्योतितदिग्विभागः । न लोहयन्त्रं तव भावशत्रु निष्पीडनाय क्षितिपाल ! शक्तम् ।।२४१।। दोडार्थ : હવે ચંદ્ર જેવા શ્વેત ઘણા દાંતોની કાંતિથી પ્રકાશિત કરેલો છે દિશાઓનો ભાગ જેણે એવા સૂરિ કહે છે. હે ક્ષિતિપાલ ! ભાવશગુના નિષ્પીડન भाटे तातोयं समर्थ नथी. ||२४१।। तो : व्रतातिचारान् परिशोधयन्ति, ये वर्तयन्ते निरवद्यवृत्त्या । पराक्रमन्तेऽलमभिग्रहेषु, न लङ्घयन्ति स्थितिमात्मनीनाम् ।।२४२।। दोडार्थ :જેઓ વ્રતના અતિચારોનું પરિશોધન કરે છે, નિરવધ વૃત્તિથી વર્તે છે, અભિગ્રહોમાં અત્યંત પરાક્રમ કરે છે, આત્માના હિતની સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી. ર૪શા दोs: न लोकमार्गे प्रणयन्ति सङ्ग, गुरून् पुरस्कृत्य सृजन्ति धर्मम् । श्रुतं प्रयत्नेन विभावयन्ति, द्रव्यापदादावुपयन्ति धैर्यम् ।।२४३।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy