SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ श्रीमहावीरचरित्रम् वच्चंति वासरा। अन्नया य सो पियमित्तो आउयक्खएणं देवलोगाउ चइऊण समुप्पण्णो तीसे पुत्तत्तणेण । कयं च समुचियसमए नंदणोत्ति नामं । धवलपक्खससहरव्व वड्डओ सरीरेणं कलाकलावेण य । अन्नया पिउणा जोगोत्ति कलिऊण निवेसिओ नियपए । जाओ सो नंदणो राया, पुव्वप्पवाहेण पालेइ मेइणीं । एवं च तस्स निज्जिणंतस्स सत्तुनिवहं इंदियगणं च, वित्थारंतस्स दिसामुहेसु निम्मलं जसप्पसारं गुणनिवहं च, पणासंतस्स दोससमूहं पिसुणवग्गं च निंतस्स समुन्नदं कोसं बंधुजणं च परिपालितस्स साहुलोयं गुरुजणोवएसं च समइक्कंताइं चउवीसवाससयसहस्साइं । अन्नया य बाहिरुज्जाणे समोसढा भयवंतो भीमभवजलहितरणतरंडा, विसुद्ध - सन्नाणाइगुणरयणकरंडा, मोहमहामल्लपेल्लणपयंडा, कुमयतमोमुसुमूरणचंडमायंडा, अनुभवतः राज्ञः व्रजन्ति वासराणि । अन्यदा च सः प्रियमित्रः आयुःक्षयेण देवलोकात् च्युत्वा समुत्पन्नः तस्याः पुत्रत्वेन। कृतं च समुचितसमये नन्दनः इति नाम । धवलपक्षशशधरः इव वर्धितः शरीरेण कलाकलापेन च । अन्यदा पित्रा योग्यः इति कलयित्वा निवेशितः निजपदे । जातः सः नन्दनः राजा, पूर्वप्रवाहेण पालयति मेदिनीम् । एवं च तस्य निर्जयतः शत्रुनिवहम् इन्द्रियगणं च विस्तृण्वतः दिग्मुखेषु निर्मलं यशःप्रसारं गुणनिवहं च, प्रणाशयतः दोषसमूहं पिशूनवर्गं च, नयतः समुन्नतिं कोशं बन्धुजनं च, परिपालयतः साधुलोकं गुरुजनोपदेशं च समतिक्रान्तानि चतुर्विंशतिवर्षशतसहस्राणि । अन्यदा च बहिः उद्याने समवसृताः भगवन्तः भीमभवजलधितरणतरण्डाः, विशुद्धसज्ज्ञानादिगुणरत्नकरण्डाः, मोहमहामल्लप्रेरणप्रचण्डाः, कुमततमोभञ्जनचण्डमार्तण्डाः, मिथ्यात्वान्धजगदवलम्बनैकदण्डाः, એવામાં એકદા પ્રિયમિત્રનો જીવ આયુ પૂર્ણ થતાં દેવલોક થકી ચ્યવીને તે રાણીના ઉદરમાં પુત્રપણે અવતર્યો. અનુક્રમે જન્મ પામતાં ઉચિત સમયે તેનું નંદન એવું નામ રાખવામાં આવ્યું. તે ધવલપક્ષના ચંદ્રમા સમાન શરીર અને કલાના સમૂહથી વૃદ્ધિ પામવા લાગ્યો. એક વખતે પિતાએ તેને યોગ્ય જાણીને પોતાના પદપર સ્થાપન કર્યો એટલે તે રાજા થયો અને પ્રથમની જેમ પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. એ પ્રમાણે શત્રુસમૂહ તથા ઇંદ્રિયગણને જીતતાં, નિર્મળ યશ તથા ગુણસમૂહને દિશાઓમાં વિસ્તારતાં, દોષ અને શઠજનોનો નાશ કરતાં, ભંડાર અને બંધુવર્ગને ઉન્નતિમાં લાવતાં તેમજ સાધુલોક તથા ગુરુ-ઉપદેશને પાળતાં નંદન રાજાએ ચોવીશ લાખ વરસ વ્યતીત કર્યાં. એવામાં એકદા ભયંકર ભવ-સાગરમાં નાવ સમાન, વિશુદ્ધ જ્ઞાનાદિ ગુણરત્નોના ભંડાર, મોહ-મહામલ્લનો નાશ કરવામાં સમર્થ, કુમતરૂપ અંધકારને દૂર કરવામાં પ્રચંડ સૂર્ય સમાન, મિથ્યાત્વથી અંધ બનેલા ભવ્યોને આલંબન આપવા એક ખંડરૂપ, ભવ્ય-કમળોને વિકાસ પમાડનાર, તથા પોતાના નામથી મંગળ કરનાર એવા શ્રી
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy