SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ चतुर्थः प्रस्तावः अह चउत्थो पत्थावो हरि-चक्कवईण इमा भणिया वत्तव्वया पयत्तेणं । एत्तो नंदणनरवइवित्तंतं भे परिकहामि ।।१।। अत्थि सयलवसुंधरारमणीरयणकन्नपूरोवमा, वेसमणरायहाणिविब्भमा छत्ता नाम नयरी। तत्थ धम्मराओ नयमग्गपव्वत्तणेण, कयंतो कोवेण, अज्जुण्णो कित्तीए, बलभद्दो भुयबलेण, मयलंछणो सोमयाए, दिणयरो पयावेण, पवणो सरीरसामत्थेण, गुरू गुरुबुद्धिविभवेण, महुमहो बलिसत्तुदमणेण, वम्महो रूवेण, सयलजयपायडजसो जियसत्तू नाम राया। तस्स य मयरद्धयपणइणीसमइरेगरूवविभवेऽवि विगयदप्पा, इत्यिभावेऽवि दूरपरिचत्तमाया जहत्थाभिहाणा भद्दा नाम देवी। तीए सद्धिं अणुरूवविसयसोक्खमणुहवंतस्स राइणो अथ चतुर्थः प्रस्ताव: हरि-चक्रवर्तिनामियं भणिता वक्तव्यता प्रयत्नेन । इतः नन्दननरपतिवृत्तान्तं वः परिकथयामि ।।१।। अस्ति सकलवसुंधरारमणीरत्नकर्णपूरोपमा, वैश्रमणराजधानीविभ्रमा छत्रा नामिका नगरी। तत्र धर्मराजः न्यायमार्गप्रवर्तनेन, कृतान्तः कोपेन, अर्जुनः कीर्त्या, बलभद्रः भुजबलेन, मृगलाञ्छनः सौम्यतया, दिनकरः प्रतापेन, पवनः शरीरसामर्थ्येन, गुरुः गुरुबुद्धिविभवेन, मधुमथः बलिशत्रुदमनेन, मन्मथः रूपेण, सकलजगत्प्रकटयशाः जितशत्रुः नामकः राजा । तस्य च मकरध्वजप्रणयिनीसमतिरेकरूपविभवेऽपि विगतदर्पा, स्त्रीभावेऽपि दूरपरित्यक्तमाया यथार्थाऽभिधाना भद्रा नामिका देवी। तया सह अनुरूपविषयसौख्यम् પ્રસ્તાવ થોથો, ભવ પશ્ચીસમો (તથા સત્યાવીસમો), નંદનરાજાનું ચરિત્ર એ પ્રમાણે વાસુદેવ અને ચક્રવર્તીની કથા પ્રયત્નપૂર્વક કહેવામાં આવી. હવે નંદનરાજાનો વૃત્તાંત આપને કહું छु. (१) સમસ્ત પૃથ્વીરૂપ સ્ત્રીના કુંડળ સમાન અને કુબેરની રાજધાનીની ભ્રાંતિ પમાડનાર એવી છત્રા નામે નગરી છે. ત્યાં ન્યાયમાર્ગના પ્રવર્તનવડે ધર્મરાજ તુલ્ય, કોપવડે કૃતાંત સમાન, કીર્તિવડે અર્જુન, ભુજબળવડે બલભદ્ર, સૌમ્યગુણ વડે ચંદ્રમા, પ્રતાપવડે સૂર્ય સમાન, શરીર-સામર્થ્યવડે પવન, મોટા બુદ્ધિ-વિભવવડે ગુરુ તુલ્ય, બલિશત્રુને દમવાવડે કૃષ્ણ અને રૂપવડે કામદેવ સમાન તથા સમસ્ત જગતમાં વિસ્તૃત યશવાળો એવો જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પતિ કરતાં અધિક રૂપવતી છતાં ગર્વરહિત અને સ્ત્રીપણામાં પણ માયારહિત એવી યથાર્થ નામવાળી ભદ્રા નામે રાણી હતી. તેની સાથે અનુકૂળ વિષય-સુખ ભોગવતાં રાજાના દિવસો વ્યતીત થતા.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy