SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः मिच्छत्तंधजगअवलंबणेक्कदंडा, पडिबोहियभवियकमलखंडा, सुगहियनामधेया पोट्टिलाभिहाणा थेरा। तओ सो राया विण्णायतदागमणो, वियसियवयणो, समुल्लसियकवोलो, वियंभियसव्वंगरोमंचकंचुओ समागओ वंदणत्थं । तओ तिपयाहिणीकाऊण पढमदंसणुच्छलियहरिसपगरिसविप्फारियाणं धवलदिट्ठिवायाणं छलेण विलसियसभमरसियकुसुमेहिं पूयापभारंपिव सव्वंगियं गुरुणो करेमाणो, पयलंतनयणाणंदजलेण पक्खालेउमुवट्ठिओव्व चरणे, चरणेक्करसियमाणसो, माण-सोयरहिओ, हिओवएसोवलंभकामो, कामोवघायसूरस्स सूरिणो निवडिऊण चलणेसु परमपमोयमुव्वहंतो भणिउमाढत्तो 'वज्जि-हर-हरि-सुराणंपि अज्ज मन्नामि अप्पयं अहियं । जं तुम्ह पायपरमं दुल्लहलंभं मए पत्तं ।।१।। ३२७ प्रतिबोधितभव्यकमलखण्डाः, सुगृहीतनामधेयाः, पोट्टिलाऽभिधानाः स्थविराः । ततः सः राजा विज्ञाततदाऽऽगमनः, विकसितवदनः, समुल्लसितकपोलः विजृम्भितसर्वाङ्गरोमाञ्चकञ्चुकः समागतः वन्दनार्थम्। ततः त्रिप्रदक्षिणीकृत्य प्रथमदर्शनोच्छलितहर्षप्रकर्षविस्फारितानां धवलदृष्टिपातानां छलेन विलसितसभ्रमरश्वेतकुसुमैः पूजाप्राग्भारमिव सर्वाङ्गिकं गुरोः कुर्वाणः, प्रचलन्नयनाऽऽनन्दजलेन प्रक्षालयितुम् उपस्थितः इव चरणे, चरणैकरसिकमानसः, मान- शोकरहितः, हितोपदेशोपलम्भकामः कामोपघातशूरस्य सूरेः निपत्य चरणयोः परमप्रमोदमुद्वहन् भणितुं आरब्धवान् 'वज्रि-हर-हरि-सुरेभ्यः अपि अद्य मन्ये आत्मानमधिकम् । यत् तव पादपद्मं दुर्लभलभ्यं मया प्राप्तम् ।।१।। પોટ્ટિલાચાર્ય નામે સૂરિ બહાર ઉદ્યાનમાં પધાર્યા. એટલે તેમનું આગમન જાણવામાં આવતાં, મુખે પ્રફુલ્લિત થતો, ગાલ જેના વિકાસ પામ્યા છે તથા સર્વાંગે જેને રોમાંચ રૂપી વસ્ત્ર ધારણ કરેલ છે એવો તે રાજા તેમને વંદન કરવા ગયો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રથમ દર્શનથી ઉછળતા પ્રમોદના પ્રકર્ષથી વિકાસ પામતા ધવલ દૃષ્ટિપાતના બહાને જાણે વિલાસ કરતા ભ્રમરયુક્ત શ્વેત પુષ્પોથી ગુરુના સર્વાંગે પ્રકૃષ્ટ પૂજા કરતો હોય, પ્રગટ થતા આનંદાશ્રુરૂપ જળથી જાણે ગુરુના બે ચરણ પખાળવા તૈયાર થયો હોય, ચરણ-ચારિત્રમાં અત્યંત રસિક, માન કે શોકરહિત તથા હિતોપદેશ સાંભળવા ઇચ્છતો એવો રાજા, કામનો ઉપઘાત કરવામાં સમર્થ એવા આચાર્ય મહારાજના પગે પડી, પરમ પ્રમોદને પામતો કહેવા લાગ્યો કે ‘હે ભગવન્! આપના દુર્લભ પાદ-પદ્મ પામતાં આજે હું મારા આત્માને ઇંદ્ર, મહાદેવ, વાસુદેવ કે દેવતાઓ કરતાં પણ અધિક માનું છું. (૧)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy