________________
४४०
श्रीमहावीरचरित्रम्
सयमेव जाणह तुब्भे जमेत्थ पत्तकालं ।' तओ वत्थ - तंबोलाइणा पूइऊण रायपुरिसा सट्ठाणे पेसिया कुमारेण । वाहराविया य निययसेवगा, भणिया य- 'भो महाणुभावा ! वारणसिर-वियारणकुविएण ताएण निव्विसओ आणत्तोम्हि, ता गच्छह नियट्ठाणेसु तुभे, अवसरे पुणरवि एज्जह' त्ति, सम्माणिऊण सप्पणयं पेसिया । देवी य सीलमई भणिया, जहा - 'गच्छसु पिए! तुमंपि पियहरं, पत्थावे पुणरवि एज्जाहि ।' सा य खणमवि विओगदुक्खमसहमाणी जमुणाजलसच्छहं सकज्जलं नयणबाहप्पवाहं मुंचंती रोविउं पयत्ता । संठविया कुमारेण तेहिं तेहिं महुरवयणेहिं । नेच्छइ य सा खणमवि विओगं । तओ भणिया कुमारेण - 'पिए! दुग्गा मग्गा आजम्मसुहलालियाणं दढमजोग्गा य । असंजायसरीरबला बालजुयलपरिवुडा य तंसि । ता विरम सव्वहा ममणुग्गहं कुणमाणी इमाओ असग्गहाओ त्ति ।
यूयं यदत्र प्राप्तकालम्। ततः वस्त्र - ताम्बूलादिना पूजयित्वा राजपुरुषाः स्वस्थाने प्रेषिताः कुमारेण । व्याहृताः च निजसेवकाः, भणिताः च 'भोः महानुभावाः वारणशिरोविदारणकुपितेन तातेन निर्विषयः आज्ञप्तः अहम्, तस्माद् गच्छत निजस्थानेषु यूयम्, अवसरे पुनः आगमिष्यत इति सम्मान्य सप्रणयं प्रेषिताः। देवी च शीलमती भणिता यथा गच्छ प्रिये ! त्वमपि पितृगृहम्, प्रस्तावे पुनः आगमिष्यहि । साच क्षणमपि वियोगदुःखम् असहमाना यमुनाजलसच्छायं सकज्जलं नयनबाष्पप्रवाहं मुञ्चन्ती रोदितुं प्रवृत्ता । संस्थापिता कुमारेण तैः तैः मधुरवचनैः । नेच्छति च सा क्षणमपि वियोगम् । ततः भणिता कुमारेण 'प्रिये दुर्गा मार्गाः आजन्मसुखलालितानां दृढम् अयोग्याः च । असञ्जातशरीरबला बालयुगलपरिवृत्ता च त्वमसि। तस्माद् विरम सर्वथा मम अनुग्रहं कुर्वन्ती अस्माद् असद्ग्रहात्' इति । शीलमत्या भणितं
ફરમાવે છે?' રાજપુરુષો બોલ્યા-‘દેવોને પણ દુર્લભ એવા તમને એ કઠિન શબ્દો કેમ કહી શકાય? તમે પોતે જ સમયોચિત સમજી લ્યો.' પછી વસ્ત્ર, તાંબુલાદિકથી તેમનો આદર-સત્કાર કરી કુમારે તેમને સ્વસ્થાને મોકલ્યા અને પોતાના સેવકોને બોલાવીને જણાવ્યું-‘હે મહાનુભાવો! જયકુંજરનું શિર છેદવાથી કોપાયમાન થયેલ તાત મને દેશવટો દેવા ફરમાવે છે, માટે તમે સ્વસ્થાને જાઓ, ફરી અવસરે આવજો.' એમ કહી તેમને સંતોષીને પ્રેમ સહિત મોકલ્યા અને તેણે શીલવતી રાણીને કહ્યું-‘હે પ્રિયા! તું પણ તારા પિતાને ઘેર જા, ફરી અવસરે આવજે.' એમ સાંભળતાં એક ક્ષણ પણ વિયોગજન્ય દુઃખ સહેવાને અસમર્થ એવી તે યમુનાના જળ સમાન સકજ્જલ અશ્રુપ્રવાહ મૂકતી રોવા લાગી. ત્યારે કુમારે અનેક પ્રકારનાં મધુર વચનોથી તેને શાંત કરી, પરંતુ એક ક્ષણ પણ તે वियोग छच्छती न हती. खेटले डुमारे पुनः तेने समभवतां धुं- 'हे प्रिये ! दुर्ग-विषम भार्गो, खान्म सुजभां ઉછરેલા માટે બહુ જ વિકટ અને અયોગ્ય છે, વળી તારા શરીરમાં જોઇએ તેવું બળ હજી આવ્યું નથી, તેમજ બે બાળકો તારા આશ્રિત છે; માટે મારા પર અનુગ્રહ લાવી, એ દુરાગ્રહથી તું સર્વથા નિવૃત્ત થા.' ત્યારે શીલવતી બોલી-‘હે આર્યપુત્ર! તે વખતે મા૨ા તાતે તમને કેવી શિખામણ આપી હતી?' કુમારે કહ્યું-‘તે મને યાદ નથી.'