SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ४३९ चतुर्थः प्रस्तावः जो एरिसं अणत्थं वीसत्थो कुणइ वसइ निस्संको। सो नूण ममंपि विणासिऊण रज्जंपिहु हरेज्जा' ।।७।। इय पुणरुत्तं नरवइस्स निच्छयमुवलब्भ विमणदुम्मणा गया कुमारसमीवं रायपुरिसा। तं च पणमिऊण सामवयणा निविट्ठा एगदेसे। पलोइऊण य तेसिं मुहसोहं भणियं कुमारेण-'किं भो! गाढमुव्विग्गा दीसह?, साहह किमेत्थ कारणं?', खणंतरं निरुद्धकंठं चिट्ठिय दीहुण्हुण्हमुक्कनीसासपुरस्सरं दुस्सहविरहविहुरनिस्सरंतबाहप्पवाहं परामुसियलोयणजुयलं भणियं पुरिसेहिं-'कुमार! निब्भग्गसिरसेहरा किं साहेमो?', कुमारेण भणियं-'कहं चिय?', परिसेहिं भणियं'जेण तुम्हेहिं सह दुस्सहो दीहविरहो भविस्सइत्ति।' इंगियाकारकुसलत्तणओ परियाणिऊण तेसिमभिप्पायं भणियं कुमारेण-'किं कुविओ ताओ निव्विसयमाणवेइ?', रायपुरिसेहिं भणियं-'कहमेयं परुसक्खरं देवदुल्लहाणं तुम्ह भणिज्जइ?, यः एतादृशम् अनर्थम् विश्वस्थः करोति वसति निःशङ्कः। सः नूनं मामपि विनाश्य राज्यमपि खलु हरिष्यति' ।।७।। इति पुनरुक्तं नरपतेः निश्चयमुपलभ्य विमनोदुर्मनाः गताः कुमारसमीपं राजपुरुषाः। तं च प्रणम्य श्यामवदनाः निविष्टाः एकदेशे। प्रलोक्य च तेषां मुखशोभा भणितं कुमारेण 'किं भोः गाढमुद्विग्नाः दृश्यन्ते?, कथयत किमत्र कारणम्।' क्षणान्तरं निरुद्धकण्ठं स्थित्वा दीर्घोष्णोष्णमुक्तनिःश्वासपुरस्सरं दुःसहविरहविधुरनिस्सरबाष्पप्रवाहं परामृष्टलोचनयुगलं भणितं पुरुषैः 'कुमार! निर्भग्नशिरःशेखराः किं कथयामः?।' कुमारेण भणितं कथमेव?' पुरुषैः भणितं येन युष्माभिः सह दुःसहः दीर्घविरहः भविष्यति' इति । इङ्गिताऽऽकारकुशलत्वात् परिज्ञाय तेषाम् अभिप्रायं भणितं कुमारेण किं कुपितः तातः निर्विषयम् आज्ञापयति?' राजपुरुषैः भणितं कथम् एतत् परुषाक्षरं देवदुर्लभानां युष्माकं भण्यते? स्वयमेव जानीत કે જે નિશ્ચિત થઇ આવું અનિષ્ટ કામ કરતાં પણ નિઃશંક થઇને બેઠો છે, તે અવશ્ય કોઇવાર મને પણ भारीने २०य स शे.' (७) એ પ્રમાણે વારંવાર બોલતા રાજાનો નિશ્ચય જાણી લઇને મનમાં ખેદ પામતા રાજપુરુષો કુમાર પાસે ગયા. ત્યાં તેને પ્રણામ કરી શ્યામ મુખે એક બાજુ બેઠા, એટલે તેમને ઉત્સાહ રહિત જોતાં કુમારે કહ્યું-“અરે! તમે એકદમ આવા શોકાતુર કેમ દેખાઓ છો? તમે કહો તો ખરા કે એમ થવાનું કારણ શું છે?” આથી ક્ષણવાર તેમનો કંઠ રૂંધાઇ ગયો, પછી ઉષ્ણ અને દીર્ઘ નિસાસા મૂકતાં, દુઃસહ વિરહથી વ્યાકુળ થઇ અશ્રુ-પ્રવાહને પ્રસારતાં, લોચનયુગલને લુંછતાં તે રાજપુરુષો બોલ્યા- હે કુમાર! નિર્ભાગ્ય-શિરોમણિ અમે શું કહીએ?” કુમારે કહ્યું- તે શી રીતે?” પુરુષોએ જણાવ્યું“તમારી સાથે દુઃસહ દીર્ઘ વિરહ થવાનો છે.” એટલે હાવભાવ અને આકાર જાણવાની કુશળતાથી તેમનો અભિપ્રાય જાણવામાં આવતાં કુમારે કહ્યું-શું તાત કોપાયમાન થઇને મને દેશપાર કરવા
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy