SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ४४१ चतुर्थः प्रस्तावः सीलमईए भणियं'अज्जपुत्त! तइया ताएण तुह किमुवइटुं?' | कुमारेण भणियं-'न सरामि ।' सीलमईए जंपियं-'मम एक्कच्चिय धूया एसा अच्चंतं निव्वुइठाणं छायव्व सहचरी जह हवइ सया तह तए किच्चं ति । कुमारेण भणियं-'पिए! सुमरियमियमियाणिं ।' तीए जंपियं'ता कीस नियत्तेसि मं?', कुमारेण भणियं-'मग्गगाढपरिस्समकारणेण नियत्तेमि, जइ पुण अवस्समेवागंतव्वं मए समं ता पउणा भवसु, विमुंचसु भवणनिवासाभिरइं परिचय सुकुमारत्तणं ति। सीलमईए भणियं-'एसा समसुहदुक्खसहा जाया पगुणम्हि ।' तओ करकलियसरासणो, पिट्टिप्पएसबद्धतोणीरो, सुयजुयलसमेयाए सीलमईए सहिओ सुहपसुत्तेसु नयरलोएसु, पसंतेसु गीयरवेसु, सट्ठाणनिविढेसु अंगरक्खेसु, पमत्तेसु जामकरिघडाधिरूढेसु सुहडेसु, इओ तओ पेसिएसु नियचेडगेसु नीहरिओ नयराओ कुमारो, अविच्छिन्नप्पयाणएहिं परं रज्जंतरं गत्तुं पवत्तो य। | 'आर्यपुत्र! तदा तातेन तुभ्यं किम् उपदिष्टम्?।' कुमारेण भणितं 'न स्मरामि। शीलमत्या जल्पितं मम एका एव दुहिता एषा अत्यन्तं निवृत्तिस्थानं छाया इव सहचरी यथा भवति सदा तथा त्वया कार्यम्' इति। कुमारेण भणितं 'प्रिये! स्मृतम् इदम् इदानीम् ।' तया जल्पितं 'ततः कथं निवर्तयसि माम्? ।' कुमारेण भणितं 'मार्गगाढपरिश्रमकारणेन निवर्तयामि । यदि पुनः अवश्यमेव आगन्तव्यं मया समं तदा प्रगुणा भव, विमुञ्च भवननिवासाऽभिरतिम्, परित्यज सुकुमारत्वम्' इति । शीलमत्या भणितं 'एषा समसुख-दुःखसहा जाता प्रगुणाऽहम्। ततः करकलितशरासनः, पृष्ठप्रदेशबद्धतोणीरः, सुतयुगलसमेतया शीलमत्या सहितः सुखप्रसुप्तेषु नगरलोकेषु, प्रशान्तेषु गीतरवेषु, स्वस्थाननिविष्टेषु अङ्गरक्षेषु, प्रमत्तेषु यामकरिघटाऽधिरूढेषु सुभटेषु, इतस्ततः प्रेषितेषु निजचेटकेषु निहृतः नगरात् कुमारः, अविच्छिन्नप्रयाणकैः परं राज्यान्तरं गन्तुं प्रवृत्तः च। શીલવતીએ જણાવ્યું-“મારા પિતાએ તમને એવું કહ્યું હતું કે-“મારી આ એક જ પુત્રી અત્યંત વિશ્રાંતિના સ્થાનરૂપ छ, तो मेछायानी मतभारी सह सहयरी थने २३, तम तमे वती. कुमार बोल्यो- sid! t, , ते વચન અત્યારે મને યાદ આવ્યું.' એટલે તે બોલી-“તો તમે મને કેમ આવતાં અટકાવો છો?' કુમારે કહ્યું “રસ્તાના ગાઢ પરિશ્રમના કારણે હું તને અટકાવું છું, છતાં જો તારે અવશ્ય મારી સાથે આવવાનું જ હોય, તો તૈયાર થઈ જા. આવા આવાસમાં રહેવાની ઇચ્છા મૂકી દે તથા સુકુમારપણાનો પણ ત્યાગ કર.” શીલવતીએ જણાવ્યું-“સુખદુઃખને સમાન રીતે સહન કરનારી આ હું તૈયાર જ છું.” પછી હાથમાં ધનુષ્ય લઇ, પીઠ પર ભાથો બાંધી, સુતયુગલ સહિત શીલવતીને સાથે તેડી, નગરજનો સુખે સૂતા હતા, ગીતધ્વનિ શાંત થતાં, અંગરક્ષકો પોતપોતાના સ્થાને પડી રહેતાં, યામ-હસ્તી પર આરૂઢ થયેલા સુભટો પ્રમત્ત બની જતાં, પોતાના સેવકોને આમ-તેમ મોકલી દેતાં, કુમાર નગર થકી બહાર નીકળ્યો અને સતત પ્રયાણ કરતાં તે પરરાજ્યમાં જવા લાગ્યો.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy