SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ४३७ कुमारेण संठविया सा भूमिगया इत्थिया, विमुक्का य समीहियपएसंमि। सयंपि गओ नियमंदिरं। सोऽवि करिवरो गहिओ आरोहेहिं। पारद्धो अणवरयजलघडसहस्सखेवेण सिसिरोवयारो। पयट्टावियाइं घायविसोहणाइं, महाविमद्देण नीओ निययावासे। निवेइयं नरवइणो जहावित्तं, रुट्ठो राया, परं सोयमुवागओ, भणिउमाढत्तो य 'रे रे वच्चह पुरिसा! निस्सारह तं सुयं दुरायारं । जयकुंजरेऽवि निहए अज्जवि इह वसइ जोऽलज्जो ।।१।। अव्वो! साहसतुट्ठाए तीए देवीए सुंदरो दिन्नो। पुत्तो अमित्तरूवो, देवाविहु विप्पयारंति ।।२।। विमुक्ता च समीहितप्रदेशे। स्वयमपि गतः निजमन्दिरम् । सोऽपि करिवरः गृहीतः आरोहकैः। प्रारब्धः अनवरतजलघटसहस्रक्षेपेण शिशिरोपचारः । प्रवर्तितानि घातविशोधनानि । महाविमर्दैन नीतः निजकाऽऽवासे। निवेदितं नरपतिं यथावृत्तम् । रुष्टः राजा परं शोकम् उपागतः, भणितुम् आरब्धवान् च - 'रे रे व्रजत पुरुषाः! निस्सारयत तं सुतं दुराचारम् । जयकुञ्जरेऽपि निहते अद्यापि इह वसति यः अलज्जः ||१|| अहो! साहसतुष्टया तथा देव्या सुन्दरः दत्तः । पुत्रः अमित्ररूपः, देवाः अपि खलु विप्रतारयन्ति ।।२।। ઉતરીને તે ભૂમિપતિત અબળાને સ્વસ્થ કરી અને તેને તેના ઇષ્ટ સ્થાને મૂકી, તેમજ પોતે પોતાના આવાસમાં આવ્યો. પછી મહાવતોએ તે હાથીને પકડ્યો અને સતત હજારો પાણીના ઘડા તેના પર નાખતાં શીતોપચાર શરૂ કર્યો, તેમજ ઘાતને રૂઝવે તેવાં ઔષધો ચાલુ રાખ્યાં. એમ મહાકષ્ટ તેઓ હાથીને પોતાના સ્થાને લઈ ગયા. વળી તેમણે એ યથાસ્થિત વૃત્તાંત રાજાને નિવેદન કર્યો, જે સાંભળતાં રાજા કોપાયમાન થતાં પરમ શોક પામ્યો અને 534 लायो - “અરે! પરિજનો! તમે જાઓ અને તે દુરાચારી પુત્રને કાઢી મૂકો. મારા જયકુંજરને માર્યા છતાં એ નિર્લજ્જ अद्यापि सही सी २त्यो छ? (१) અરે! મારા સાહસથી સંતુષ્ટ થઇને દેવીએ મને શત્રુરૂપ સુંદર પુત્ર આપ્યો હતો. અહો! દેવતાઓ પણ छतरवाम पडी पता नथी. (२)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy