SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ श्रीमहावीरचरित्रम् इय निच्छिऊण निबिडबद्धदुगुलंचलो तुरंगाओ अवयरिऊण अवलोइज्जंतो नरनारीजणेण, निवारिज्जंतो पासवत्तिपरियणेण, पडिखलिज्जमाणो अंगरक्खेहिं, निरवेक्खो नियजीवियस्स सिग्धं पधाविऊण मेहस्स व मयजलासारपसमियरयनियरस्स, कयगंभीरगलगज्जियस्स सहस्सनयणोव्व थेवंतरेणासंपत्तस्स जयकुंजरस्स करणप्पओगवसेण आरूढो पट्ठिदेसंमि कुमारो, ताडिओ य कुलिसनिट्टरेण मुट्ठिप्पहारेण करी कुंभत्थलंमि । अह खरयरं रोसमुवागओ मणागंपि अनियत्तंतो नारीवहाओ सो कुमारेण जमजीहादुव्विसहाए खग्गधेणूए आहओ सव्वसत्तीए कुंभजुयलंतराले । तओ पढमुग्गमंतरविमंडलाओव्व करपसरो, खरपवणपणुन्नकमलसंडाओव मयरंदनीसंदो, महागिरिगेरुयागराओव्व निब्भरसलिलुप्पीलो कुंभत्थलाओ से वूढो महारुहिरप्पवाहो। सहसच्चिय विगयनयणोवलंभो विहलंघलीभूओ मओ इव, मुच्छिओ इव, दढपाससहस्ससंजमिओ इव निच्चलो ठिओ करी। तओ अवयरिऊण ___ इति निश्चित्य निबिडबद्धदुकुलाञ्चलः तुरङ्गाद् अवतीर्य अवलोक्यमानः नारीजनेन, निवारयन् पार्श्ववर्तिपरिजनेन, प्रतिस्खल्यमानः अङ्गरक्षैः, निरपेक्षः निजजीवितस्य शीघ्रं प्रधाव्य मेघस्य इव मदजलाऽऽसारप्रशमितरजनिकरस्य, कृतगम्भीरगलगर्जितस्य सहस्रनयनः इव स्तोकान्तरण असम्प्राप्तस्य जयकुञ्जरस्य करणप्रयोगवशेन आरूढः पृष्ठिदेशे कुमारः, ताडितश्च कुलिशनिष्ठुरेण मुष्टिप्रहारेण करिकुम्भस्थले। अथ खरतरं रोषम् उपागतः, मनागपि अनियन्त्रयन् नारीवधात् सः कुमारेण यमजिह्वादुर्विसहया खड्गधेन्वा आहतः सर्वशक्त्या कुम्भयुगलान्तराले। ततः प्रथमोद्गच्छद्रविमण्डलाद् इव करप्रसरः, खरपवनप्रणूनकमलखण्डतः इव मकरन्दनिष्यन्दः, महागिरिगेरुकाऽऽकरतः इव निर्भरसलिलोत्पीलः कुम्भस्थलतः तस्य उढः महारुधिरप्रवाहः । सहसा एव विगतनयनोपलम्भः विह्वलान्धीभूतः मृतः इव, मूर्छितः इव, दृढपाशसहस्रसंयमितः इव निश्चलः स्थितः करिः । ततः अवतीर्य कुमारेण संस्थापिता सा भूमिगता स्त्रीः, એમ નિશ્ચય કરી, વસ્ત્રથી કમ્મર કસી, અશ્વપરથી નીચે ઉતરી, નગરજનોના જોતાં, પાસે રહેલ પરિજનના નિવારતાં, અંગરક્ષકોના અટકાવતાં, પોતાના જીવિતની અપેક્ષા ન કરતાં, એકદમ દોડીને, મદજળની વૃષ્ટિથી મેઘની જેમ રજસમૂહને શમાવનાર, ઇન્દ્રની જેમ ગંભીર ગર્જના કરનાર તથા તે અબળાને થોડે આંતરે રહેલ એવા તે જયકુંજરના પૃષ્ઠભાગ પર કુમાર કરણ-પ્રયોગથી ઇંદ્રની જેમ ચડી બેઠો, અને વજસમાન કઠિન મુષ્ટિ-પ્રહારથી તેણે કરિવરને કુંભસ્થળમાં માર્યો, છતાં ભારે રોષ લાવી સ્ત્રીવધથકી જરા પણ ન અટકવાથી કુમારે યમજીલ્લા સમાન દુઃસહ છૂરી વતી સર્વ શક્તિપૂર્વક તેને બંને કુંભના મધ્યભાગમાં માર્યો. એટલે પ્રથમ ઉગતા રવિમંડળથકી નીકળતા કિરણની જેમ, સખ્ત પવનથી પ્રેરાયેલ કમળખંડથકી જેમ મકરંદ ઝરે અને મહાગિરિની ગરૂક-ખાણથકી જેમ રંગીન જળસમૂહ નીકળે, તેમ તેના કુંભસ્થળમાંથી મોટો રુધિર-પ્રવાહ વહેવા લાગ્યો, જેથી તરતજ તેની દષ્ટિ મંદ પડતાં વ્યાકુળતાની વિશેષતાથી અંધ બની જતાં જાણે પ્રાણરહિત થયો હોય, મૂછિત બન્યો હોય અથવા જાણે હજારો દૃઢ બંધનોથી બંધાયો હોય તેમ તે નિશ્ચળ-સ્તબ્ધ થઇને ઉભો રહ્યો. એટલે કુમારે નીચે
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy