SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयः प्रस्तावः तेसिं जोग्गयमुवलब्भ भोगनिवित्तिनिमित्तं असब्भावपट्ठावणाए इंगालदाहगदिटुंतं कहिउमाढत्तो जह एगो किर पुरिसो भायणमेगं तु भरिउ सलिलस्स। इंगालाण निमित्तं काले गिम्हे वणंमि गओ ।।५३ ।। __ तत्थेगत्थ बहूइं खायरपमुहाइं सारकट्ठाई। सो मेलिऊण जलणं पज्जलइ तस्समीवगओ ।।५४ ।। डझंतकट्ठसिहिताविउत्ति संछिन्नदारुसमिओत्ति। मज्झंदिणदिणयरपीडिओत्ति तण्हाउरो सुत्तो ।।५५।। । तं पुव्वाणीयं जलमसेसमापियइ तत्थ सुमिणमि । गिंभुब्भवदिणयरकिरणविहुरमरुथेरवसहोव्व ।।५६ ।। असद्भावप्रस्थापनेन अङ्गारदाहकदृष्टान्तं कथयितुमारब्धवान् यथा-एकः किल पुरुषः भाजनमेकं तु भृत्वा सलिलस्य । अङ्गारकाणां निमित्तं काले ग्रीष्मे वनं गतः ।।५३ ।। तत्र एकत्र बहूनि खादिरप्रमुखाणि सारकाष्टानि। सः मेलयित्वा ज्वलनं प्रज्वलति तत्समीपगतः ।।५४ ।। दह्यमानकाष्ठशिखितप्तः सन्छिन्नदारुश्रान्तः। मध्यंदिनदिनकरपीडितः इति तृष्णाऽऽतुरः सुप्तः ।।५५।। तत् पूर्वाऽऽनीतं जलमशेषमापिबति तत्र स्वप्ने । ग्रीष्मोद्भवदिनकरकिरणविधूरमरुस्थविरवृषभः इव ।।५६।। થવા નિમિત્તે તેમને અંગારદાહકનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું. અંગારદાહક દષ્ટાંત. એક પુરૂષ જળપાત્ર લઇ ઉનાળામાં અંગારા નિમિત્તે વનમાં ગયો. (૫૩). ત્યાં એક ઠેકાણે ખેર પ્રમુખના ઘણા પ્રમાણમાં ઉત્તમ કાષ્ઠ હતાં, તેની પાસે ગયેલા તેણે તે બધાં એકઠાં કરી તેમાં અગ્નિ સળગાવ્યો (૫૪) ત્યાં બળતા કાષ્ઠના અગ્નિથી તે તપ્ત થયો, વળી કાષ્ઠ કાપવાથી થાકેલ હતો અને મધ્યાહ્નકાળના સૂર્યથી પીડિત હોવાથી તૃષાતુર થતાં તે સૂઇ ગયો. (૫૫) એવામાં તેને સ્વપ્ન આવ્યું, તેમાં પૂર્વે લાવેલ પાણી બધું, ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી વ્યાકુળ થયેલ,
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy