SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ श्रीमहावीरचरित्रम् __ अन्नया य भरहो अट्ठाणउइए चुल्लभाउयाणं दूयं पेसेइ, भणावेइ य जहा-'मम सेवं पडिवज्जह अहवा रज्जाइं परिहरह जुज्झसज्जा वा हवह उवायंतरं वा परिकप्पहत्ति ।' एवं च राइवयणं सम्ममवधारिऊण गओ दूओ। निवेइओ तेसिं भरहनरिंदाएसो। तं च समायन्निऊण कोवावरत्तनेत्तेहिं लीलाजट्ठिताडियधरणिवठेहिं भणियं तेहिं-'रे याहम! को भरहो? को वा एरिसवत्तव्वे तस्साहिगारो? जेण तस्स अम्हाणं च ताएणं दिण्णं रज्जं तम्हा ताओ चेव जं आणवेही तं करिस्सामो त्ति, रोसेण कंठे घेत्तूण निद्धाडिओ दूओ अवद्दारेणं। एत्यंतरे गामाणुगामेण विहरमाणो भयवं आइतित्थयरो अट्ठावयंमि नगवरे समोसरिओ। आगओ चउब्विहदेवनिकाओ। तेऽवि अट्ठाणउइंपि कुमारा तुरियं समोसरणमागया। सहरिसं च सामी वंदिऊण निसन्ना सट्ठाणे| पत्थावे य भरहाएसं कहिऊण पुढे तेहिं 'ताय! कहेसु किं जुज्झामो उयाहु रज्जाइं चयामोत्ति । ताहे सामी अन्यदा च भरतः अष्टानवतीन् लघुभ्रातॄन् दूतं प्रेषति, भाणयति च यथा - 'मम सेवां प्रतिपद्यध्वम्, अथवा राज्यानि परिहरत, युद्धसज्जा वा भवत, उपायान्तरं वा परिकल्पयत' इति । एवञ्च राजवचनं सम्यग् अवधार्य गतः दूतः। निवेदितः तेषां भरतनरेन्द्राऽऽदेशः। तं च समाऽऽकर्ण्य कोपाऽवरक्तनेत्रैः लीलायष्टिताडितपृथ्वीपृष्टैः भणितं तैः - ‘रे दूताऽधम! कः भरतः? कः वा इदृशवक्तव्ये तस्य अधिकारः येन (कारणेन) तस्य अस्माकं च तातेन दत्तं राज्यं तस्मात् तातः एव यद् आज्ञास्यति तत् करिष्यामः इति रोषेण कण्ठे गृहीत्वा निस्सारितः दूतः अपद्वारेण । अत्रान्तरे ग्रामानुग्रामेण विहरमाणः भगवान् आदितीर्थकरः अष्टापदे नगवरे समवसृतः। आगतः चतुर्विधदेवनिकायः । ते अष्टानवतिः अपि कुमाराः त्वरितं समवसरणं आगताः। सहर्षं च स्वामिनं वन्दित्वा निषण्णाः स्वस्थाने। प्रस्तावे च भरताऽऽदेशं कथयित्वा पृष्टं तैः 'तात! कथय किं युध्यामहे उताह राज्यं त्यजामः? | तदा स्वामी तेषां योग्यताम उपलभ्य भोगनिवृत्तिनिमित्तं બહુ દૂર દેશોમાંથી આવેલ હતા, તેઓને પોતપોતાને સ્થાને વિસર્જિત કર્યા. હવે એક વખતે ભરત મહારાજાએ પોતાના અઠ્ઠાણુ લઘુ બંધુઓને દૂત મોકલીને કહેવરાવ્યું કે “તમો મારી સેવા સ્વીકારો કે રાજ્યોનો ત્યાગ કરો, અથવા યુદ્ધ કરવા સજ્જ થાઓ, નહિ તો બીજો કોઇ ઉપાય વિચારો' એ પ્રમાણે રાજાનું વચન બરાબર ધારીને દૂત ત્યાંથી ચાલતો થયો અને તેમની પાસે જઇને ભરતનરપતિનો આદેશ કીધો. તે સાંભળતાં કોપથી જેમના રક્ત લોચનવાળા લીલાયષ્ટિથી ધરણીપીઠને તાડન કરતા તેઓ કહેવા લાગ્યા કે-“અરે! દૂતાધમ! એ ભરત કોણ? અને આવો આદેશ કરવામાં તેનો અધિકાર શો? કારણ કે તેને અને અમને પિતાએ રાજ્ય બેંચી આપ્યું છે, તો તાત જે આજ્ઞા ફરમાવશે, તે પ્રમાણે અમો કરવા તૈયાર છીએ.' એમ કહી રોષથી તે દૂતને ગળે પકડીને તેમણે પાછળના દ્વારમાર્ગે કહાડી મૂક્યો. એવામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભગવંત ઋષભસ્વામી અષ્ટાપદ પર્વતપર સમોસર્યા. એટલે ચાર નિકાયના દેવતાઓ ત્યાં હાજર થયા, તેમજ તે અઠ્ઠાણુ કુમારો પણ સત્વર સમવસરણમાં આવ્યા અને ભારે હર્ષ સાથે ભગવંતને વંદન કરીને ઉચિત સ્થ પ્રસંગ આવતાં તેમણે ભરતરાજાનો આદેશ સંભળાવીને પૂછ્યું કે- હે તાત! આપ આજ્ઞા કરી કે અમે શું યુદ્ધ કરીએ કે રાજ્યોનો ત્યાગ કરીએ?” એટલે ભગવંતે તેમની યોગ્યતા જાણીને અશુભ ભાવને દૂર કરવા વડે ભોગથી નિવૃત્ત
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy