SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ६० तहवि हु असमियतण्हो गेहे गंतूण सयलकलसजलं । निट्ठविऊण निलीयइ पोक्खरिणी - वावि - कूवेसु ।।५७ ।। पीए तस्सलिलंमिवि गंगाइमहानईसु ओगाढो। ताओऽविहु सोसेई पलएव्व पयंडमत्तंडो ।। ५८ ।। तत्तो जलहिजलं पि य अंजलिसलिलं व पियइ नो तहवि । तस्स उवसमइ तण्हा अवि अहिययरं पवड्ढेइ ।। ५९ ।। ताहे अपावमाणो कहिंपि सलिलं समत्थभुवणेऽवि । अवलोइउं पवत्तो सो संतत्तो पत्तेण ||६० ।। तथापि खलु अशान्ततृष्णः गृहे गत्वा सकलकलशजलम् । निष्ठाप्य प्रवेशति पुष्करिणी-वापी - कूपेषु ।।५७।। श्रीमहावीरचरित्रम् पीते तत्सलिलेऽपि गङ्गादिमहानदीषु अवगाढः । ताः अपि खलु शोषयति प्रलये इव प्रचण्डमार्तण्डः ।। ५८ ।। ततः जलधिजलमपि च अञ्जलिसलिलमिव पिबति न तथाऽपि । तस्य उपशाम्यति तृष्णा अपि (तु) अधिकतरं प्रवर्धते । । ५९ ।। तदा अप्राप्नुवन् कुत्रापि सलिलं समस्तभुवनेऽपि। अवलोकयितुं प्रवृत्तः सः सन्तप्तः प्रयत्नेन ।।६०।। મારવાડના વૃદ્ધ વૃષભની જેમ તે પી ગયો. (૫૬) તથાપિ તેની તૃષ્ણા શાંત ન થઈ, એટલે ઘરે જઇને ઘડા વિગેરેનું બધું જળ તેણે પીધું અને પછી વાવ, કૂવા अने तलावडीभां ते पेठी. ( 43 ) તેનું પણ બધું પાણી પીને તે ગંગાપ્રમુખ મહા નદીઓમાં પડ્યો, અને પ્રલયકાળના પ્રચંડ સૂર્યની જેમ તે મહાનદીઓને પણ તેણે શુષ્ક બનાવી દીધી. (૫૮) પછી અંજલિજળની જેમ તે સાગરનું પાણી પણ બધું પી ગયો; તો પણ તેની તૃષ્ણા ઉપશાંત ન થતાં ઉલટી अधिअधिऽ वधवा लागी. (पट) એટલે સમસ્ત ભુવનમાં ક્યાંય પણ જળ ન પામતાં અત્યંત સંતપ્ત થયેલ તે પ્રયત્નપૂર્વક જળની શોધ કરવા लाग्यो. (५०)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy