SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमः प्रस्ताव कल्लाणगेसु पंचसु चवणप्पमुहेसु जिणवरिंदाणं । नंदीसरदीवाइसु परिचत्तासेसवावारो ।।१०७।। भवजलहितरंडमिमं तिदुक्खतत्ताणममयमेयंति । मणवंछियत्थपूरणचिंतामणिपच्चलमिमंति ।।१०८ ।। अम्हारिसाणमविरइपराण इय विहियगाढबहुमाणो। हरिसभरनिब्भरंगो कुणइ य अठ्ठाहियामहिमं ।।१०९।। तीहिंविसेसियं ।। हिमवंतमहाहिमवंतपमुहकुलपव्वएसु अणवरयं । दिव्वविमाणारूढो सिद्धाययाणि पेच्छइ य ।।११० ।। सुणइ य पच्चक्खं चिय विहरंतऽरिहंतवयणकमलाओ। संसारुव्वेयकरं भत्तीए धम्मसव्वस्सं ||१११।। कल्याणकेषु पञ्चसु च्यवनप्रमुखेषु जिनवरेन्द्राणाम् । नन्दीश्वरद्वीपादिषु परित्यक्ताशेषव्यापारः ||१०७।। भवजलधितरण्डमयं त्रिदुःखतप्तानाममृतमयं इति । मनोवाञ्छिताऽर्थपूरणचिन्तामणिप्रत्यलमयम् इति ।।१०८ ।। अस्मादृशानामविरतिपराणाम् इति विहितगाढबहुमानः। हर्षभर निर्भराऽङ्गः करोति च अष्टाह्निकामहिमानम् ।।१०९ ।। त्रिभिः विशेषितम् । हिमवन्त-महाहिमवन्तप्रमुखकुलपर्वतेषु अनवरतम् । दिव्यविमानाऽऽरूढः सिद्धायतानि प्रेक्षते च ।।११०।। शृणोति च प्रत्यक्षमेव विहरदर्हद्वदनकमलतः । संसारोद्वेगकरं भक्त्या धर्मसर्वस्वम् ।।१११।। તેમજ જિનેશ્વરોના ચ્યવન પ્રમુખ પાંચ કલ્યાણકોમાં પોતાની સમસ્ત અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી નંદીશ્વરાદિક દ્વિપોમાં, “અમારા જેવા અવિરતિ જીવોને એ ભવસાગરમાં નાવ સમાન છે, ત્રણ પ્રકારના દુઃખોથી તપ્ત થયેલાઓને એ અમૃત સમાન છે, મનોવાંછિત વસ્તુ આપવામાં એ ચિંતામણિ તુલ્ય છે' એ પ્રમાણે અત્યંત બહુમાનથી, અસાધારણ હર્ષથી ઓતપ્રોત બની તે અઠાઈ મહોત્સવ કરે છે. (૧૦૭-૯). વળી હિમવંત, મહાહિમવંત પ્રમુખ કુલપર્વતો પર રહેલા સિદ્ધાયતનોના, દિવ્ય વિમાનપર આરૂઢ થઇને તે निरंतर शन ७२ छ. (११०) તથા સાક્ષાત્ વિચરતા અરિહંતના મુખકમળથી સંસારથી ઉગ પમાડનાર એવો ધર્મોપદેશ તે ભક્તિથી
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy