SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ दुक्करतवचरणकिसंग( सारए) संगवज्जिए मुणिणो । मणवयणकायगुत्ते भत्तीए पज्जुवासइ य ।।११२।। इय पवरसिद्धिमंदिरसोआणपरंपरासरिच्छंमि । सिरिवीरनाहजिणवरचरियंमि गुणोलिनिलयंमि ।।११३।। अच्चंतुत्तमसम्मत्तलाभनामो समत्थिओ एसो। भव्वजणचित्तसंतोसकारओ पढमपत्थावो ।। ११४।। इइ सम्मत्तलाभनिरूवणो पढमो पत्थावो । दुष्करतपश्चरणकृशाङ्गसङ्गवर्जितान् मुनीन् । मनोवचःकायगुप्तान् भक्त्या पर्युपासते च ।। ११२ ।। इति प्रवरसिद्धिमन्दिरसोपानपरम्परासदृशे । श्रीवीरनाथजिनवरचरित्रे गुणावलीनिलये ||११३ ।। अत्यन्तोत्तमसम्यक्त्वलाभनामा समर्थितः एषः। भव्यजनसन्तोषकारकः प्रथमप्रस्तावः । ।११४ ।। श्रीमहावीरचरित्रम् इति सम्यक्त्वलाभनिरूपकः प्रथमः प्रस्तावः सांगणे छे. (१११) તેમજ દુષ્કર તપ અને ચારિત્ર આચરતાં દુર્બળ બની ગયેલા અને સર્વ સંગથી વર્જિત તથા મન, વચન, કાયાથી ગુપ્ત (ત્રણ ગુપ્તિ સહિત) એવા મુનિજનોની તે ભક્તિથી ઉપાસના કરે છે. (૧૧૨) એ પ્રમાણે શ્રેષ્ઠ સિદ્ધિ-મંદિરના સોપાનની શ્રેણિ સમાન, ગુણ-પંક્તિના આવાસરૂપ એવા શ્રી મહાવીરસ્વામીના ચરિત્રમાં અત્યંત ઉત્તમ ‘સમ્યક્ત્વનો લાભ’ નામનો, ભવ્યજનોના મનને પ્રમોદ પમાડનાર આ પ્રથમ પ્રસ્તાવ કહી जताव्यो. (११3-४) પ્રથમ પ્રસ્તાવ અને બીજો ભવ પૂરો થયો.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy