SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ जय जय नंदा! भद्दत्ति वाहरंतेण किंकरजणेणं । हरिसभरनिब्भरेणं कारिय तक्कालकायव्वो ।। १०३ || उत्तुंगथोरथणवट्टलट्ठरेहंतमोत्तियसरीहिं । छणमयलंछणसच्छहवयणाहिं कुवलयच्छीहिं ।। १०४।। निम्मलकवोलतललिहियचित्तविच्छित्तिपत्तवल्लीहिं । करकिसलयपरिघोलिरचामीयरचारुवलयाहिं ।। १०५ ।। श्रीमहावीरचरित्रम् सुरसुंदरीहिं सद्धिं कीलंतो तेसु तेसु ठाणेसुं । रइसागरावगाढो कालं वोलेइ लीलाए । । १०६ ।। तीहिंविसेसियं ।। जय जय नन्दा! भद्रा! इति व्याहरता किङ्करजनेन । हर्षभरनिर्भरेण कृत्वा तत्कालकर्तव्यम् ।।१०३।। उत्तुङ्गविस्तीर्णस्तनवृत्तमनोहरराजमाणमौक्तिकमालाभिः । क्षणमृगलाञ्छनसदृशवदनाभिः कुवलयाक्षीभिः || १०४ ।। निर्मलकपोलतललिखितचित्रविच्छित्तिपत्रवल्लिभिः । करकिसलयपरिघूर्णमानचामीकरचारुवलयाभिः । । १०५|| सुरसुन्दरीभिः सह क्रीडन् तेषु तेषु स्थानेषु । रतिसागराऽवगाढः कालं गमयति लीलया । । १०६ | | त्रिभिः विशेषितम् । વળી ઉત્પાતશય્યામાં ઉત્પન્ન થતાં જ સેવક દેવો ‘જય જય નંદા! જય જય ભદ્દા!' એ પ્રમાણે ઘોષ ક૨વા લાગ્યા અને ભારે હર્ષથી તેમણે પોતાનું ઉચિત કર્તવ્ય કરીને... (૧૦૩) પછી ઉન્નત વિસ્તીર્ણ સ્તનપર લટકતી ગોળ અને સુંદર મોતીઓની માળાઓથી શોભાયમાન, ચંદ્રમા સમાન भुजवाजी, डुवलय तुल्य सोयनवाणी, (१०४) નિર્મળ ગાલપર આલેખેલ વિચિત્ર રચનાવાળી પત્રવલ્લિયુક્ત, કરકિસલયમાં (= કુંપળમાં) લટકતા સુવર્ણના સુંદર કંકણથી વિરાજમાન એવી (૧૦૫) દેવાંગનાઓ સાથે પોતાની ઇચ્છા પ્રમાણે વિવિધ સ્થાનોમાં ક્રીડા કરતાં રતિસાગરમાં નિમગ્ન થઇ તે દેવ લીલાપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો. (૧૦૬)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy