________________
प्रथमः प्रस्तावः
गुरुणा भणियं मा वयसु एरिसं जेण जोग्गया तुज्झ । जाणिज्जइ संपन्ना संपइ पच्चक्खलिंगेहिं ।।६९।।
कहमण्णहमेवंविहमहाडवीनिवडिया तए अम्हे ।
दिट्ठा पहपब्भठ्ठा गाढस्समसुढिय(सिढिल)सव्वंगा? |७० ।। कह तत्थवि दंसणमेत्तओऽवि चिरदिट्ठवल्लहजणे व्व। पुलयपडलाणुमेओ उप्पण्णो तुह पमोयभरो? ||७१।।
कह वा भोयणसमओवणीयनियभोयणेण दाणमई। जाया अम्हाणुवरिं खुहा-पिवासाभिभूयाणं? ||७२ ||
गुरुणा भणितं मा वद एतादृशं येन योग्यता तव । ज्ञायते सम्पन्ना सम्प्रति प्रत्यक्षलिङ्गः ।।६९।।
कथं अन्यथा एवंविधमहाऽटवीनिपतिताः त्वया वयम् ।
दृष्टाः पथप्रभ्रष्टा गाढश्रमशिथिलसर्वाङ्गाः ।।७०।। कथं तत्रापि दर्शनमात्रतः अपि चिरदृष्टवल्लभजनमिव । पुलकपटलाऽनुमेयः उत्पन्नः तव प्रमोदभरः |७१।।
कथं वा भोजनसमयोपनीतनिजभोजनेन दानमतिः । जाता अस्माकमुपरि क्षुधा-पिपासाऽभिभूतानाम् ।।७२।।
ગુરુ બોલ્યા- હે ભદ્ર! તું એ પ્રમાણે ન બોલ. કારણ કે અત્યારે કેટલાક પ્રત્યક્ષ લક્ષણોથી તારામાં પ્રગટેલી योग्यता ४॥४ आवे छे. (७८)
નહિ તો આવા પ્રકારની ભયંકર અટવીમાં આવી પડેલા, માર્ગથી ભ્રષ્ટ થયેલા અને અત્યંત પરિશ્રાંત એવા म ता२। वामां ५५५ शी रीत भावी ? (७०) ।
કદાચ અમે જોવામાં આવ્યા, છતાં લાંબાકાળે જોવામાં આવેલ પ્રિયજનની જેમ અમને જોતાં જ તને રોમાંચ પ્રગટ થવાથી સમજી શકાય તેવો અનુપમ પ્રમોદ જે થયો, તે ક્યાંથી થાય? (૭૧)
અથવા તો સુધા-પિપાસાથી પરાભૂત થયેલા એવા અમને, ભોજન સમયે આણેલ પોતાના ભોજનનું દાન १२वानी भति स्यांथी थाय? (७२)