SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २४ पासायस्स व पीढं पुरस्स दारं व मूलमिव तरुणो । बारसविहधम्मस्सवि आई कित्तिति सम्मत्तं ||६५|| इय भो एवं लक्खिय निरवेक्खो लोइएसु मग्गेसु । सद्दहण-नाणसारं सरहसमणुसरसु सम्मत्तं । । ६६ ।। ताहे भत्तिभरोणयभालयलमिलंतमउलकरकमलो । सोच्चा सो गुरुवयणं भत्तीए भणिउमाढत्तो ।।६७।। श्रीमहावीरचरित्रम् भयवं! किमेवमुवइसह पावनिरयाण बुद्धिरहियाणं । पच्चक्खपसूणं पिव अम्हाणं दढमजोग्गाणं ।। ६८ ।। प्रासादस्य इव पीठं पुरस्य द्वारमिव मूलमिव तरोः । द्वादशविधधर्मस्याऽपि आदि कीर्त्यते सम्यक्त्वम् ||६५।। इति भोः एवं लक्षयित्वा निरपेक्षः लौकिकेषु मार्गेषु । श्रद्धान- ज्ञानसारं स-रभसमनुसर सम्यक्त्वम् ||६६।। तदा भक्तिभराऽवनतभालतलमिलघुकुलकरकमलः। श्रुत्वा सः गुरुवचनं भक्त्या भणितुमारब्धवान् ।।६७ ।। भगवन्! किम् एवमुपदिशथ पापनिरतानां बुद्धिरहितानाम् । प्रत्यक्षपशूनाम् इव अस्माकं दृढमयोग्यानाम् ||६८ ।। એ સમકિતને ધર્મરૂપ મહેલના પાયા સમાન, ધર્મરૂપ નગરના દ્વારતુલ્ય, ધર્મરૂપ વૃક્ષના મૂળ સમાન અને બાર પ્રકારના શ્રાવકધર્મના આદ્ય કારણરૂપ બતાવેલ છે. (૬૫) માટે હે ભવ્ય! એ પ્રમાણે સમકિતના સ્વરૂપને સમજીને લૌકિકમાર્ગમાં અનુરક્ત ન થતાં સદ્દહણા અને જ્ઞાનના સારરૂપ તથા અનુપમ તત્ત્વરૂપ એવા એ સમકિતનો ઝડપથી સ્વીકાર કર.(૬૬)' એ પ્રમાણે ગુરુમહારાજનાં વચન સાંભળી ભક્તિના ભારથી નમતા લલાટપર પોતાના કરકમળ જોડીને नयसार भक्तिपूर्व हेवा लाग्यो- (५७) ‘હે ભગવન્! સાક્ષાત્ પશુ સમાન, અત્યંત અયોગ્ય, બુદ્ધિરહિત અને નિરંતર પાપકર્મમાં આસક્ત એવા અમારા જેવાઓને પણ આપ આવો ઉપદેશ કેમ આપો છો? (૬૮)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy