SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ २३१ तृतीयः प्रस्तावः इय चिंतिऊण गलगज्जियरवेण फोडिंतोव्व बंभंडभंडोयरं, पुच्छच्छडाच्छोडणेण दलितोव्व मेइणीतलं, विडंबियवयणदाढामऊहनिवहेण भरंतोव्व गयणंतरालं, रत्तनयणपहासरेण अयंडनिवडंतविज्जुदंडुड्डामरं व करेंतो दिसिचक्कवालं, वेगागमणवसविसंठुललुलंतकेसरभारेण अंतरे अमायंतं व कोवनिवहं उग्गिरंतो, सज्जियदीहरकमुल्लासवसविसेसखामोयरत्तणेण अंतरा तुट्टिऊणं व अग्गकाएण गसिउकामो, एगहेलाए भुवणजणकवलणकए कयंतुव्व भासमाणो झडत्ति पत्तो तिविठ्ठकुमारस्स मुणालकोमलकरकमलगोयरं। तओ तिविट्ठणा एगेण करेण हेढिल्लोठ्ठपुडं अवरेणुत्तरोठं अणायरेण गहिऊण जिण्णपडं व, परिसडियपंडुपत्तं व, भुज्जतरुतयं व दुहा तडयडत्ति फालिऊण परिमुक्कोत्ति । एत्यंतरे उक्किट्ठसीहनाओ जयजयरवो य कओ लोएणं। अन्नं च- . इति चिन्तयित्वा गलगर्जितरवेण स्फोटयन् इव ब्रह्माण्डभाण्डोदरम्, पृच्छछटाऽऽच्छोटनेन दलन् इव मेदिनीतलम्, विडम्बितवदनदंष्ट्रामयूखनिवहेन बिभ्रन् इव गगनान्तरालम् रक्तनयनप्रभाशरेण अकाण्डनिपतद्विद्युद्दण्डोड्डामरमिव कुर्वन् दिक्चक्रवालम्, वेगाऽऽगमनवशविसंस्थुललोलत्केसरभारेण अन्तरे अमान् इव क्रोधनिवहमुद्गिरन्, सज्जितदीर्घक्रमोल्लासवशविशेषक्षामोदरत्वेन अन्तरा त्रुटित्वा इव अग्रकायेण ग्रसितुकामः, एकहेलया भुवनजनकवलकार्थं कृतान्तः इव भासमानः झटिति प्राप्तः त्रिपृष्ठकुमारस्य मृणालकोमलकरकमलगोचरम् । ततः त्रिपृष्ठेन एकेन करेण अधस्तनौष्ठपुटमपरेण उत्तरौष्ठमनादरेण गृहीत्वा जीर्णपटमिव, परिशाटितपाण्डुपत्रमिव, भूर्जतरुत्वग् इव द्विधा तड्तड् इति पाटयित्वा परिमुक्तः । अत्रान्तरे उत्कृष्टसिंहनादः जयजयरवश्च कृतः लोकेन। अन्यच्च એમ ચિંતવી પોતાના ગર્જરવથી જાણે બ્રહ્માંડના ઉદરને ફોડતો હોય, પુચ્છ-છટાને પછાડતાં જાણે પૃથ્વીતલને દળતો હોય, વિસ્તૃત, ફાડેલ મુખમાં દેખાતી દાઢના કિરણ-સમૂહથી જાણે ગગનના-અંતરાલ-મધ્યભાગને ભરતો હોય, રક્ત લોચનના પ્રભાના કિરણોથી જાણે દિશાચક્રને અખંડ પડતી વીજળીથી વ્યાપ્ત કરતો હોય, વેગથી આવતાં લટકી રહેલા મોટા કેસરાના સમૂહથી જાણે અંતરમાં ન સમાતા કોપસમૂહને બહાર કઢાડતો હોય, ઉલ્લાસને લીધે લાંબી ફાળ મારતાં વિશેષ કૃશોદર થવાથી જાણે વચમાં તૂટીને અગ્રભાગથી ગળી જવાને ઇચ્છતો હોય અને કૃતાંતની જેમ એક લીલામાત્રમાં જાણે ભુવન-જનના કોળીયા કરી લેવા વાંછતો હોય એવો તે સિંહ, મૃણાલસમાન કોમળ ત્રિપૃષ્ઠ કુમારના કર-કમળ પાસે આવ્યો, એટલે કુમારે તરત જ એક હાથે અધરોષ્ઠ અને બીજા હાથે ઉપરના હોઠને અનાદરપૂર્વક પકડી જીર્ણવસ્ત્રની જેમ, કે સડેલા પીળા પાંદડાની જેમ અથવા ભોજવૃક્ષની છાલની જેમ તડતડાટ સાથે દ્વિધા ફાડીને તેને મૂકી દીધો. એવામાં લોકોએ ઉત્કૃષ્ટ સિંહનાદ અને જયજયારવ કર્યો, અને વળી
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy