SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २३० तत्थवि य अवन्नाए ओयरिऊणं रहाओ पवराओ । अड्डवियडुं लीलाए भासमाणो महिंमि ठिओ || ४ || तत्थेव य सभुयबलावलेवमुक्कप्पहरणाडोवो । मसगंव मं गणंतो एसो पविसइ मम गुहाए ||५|| दीसइ किं सुणिज्जए नेव । किं वा जीवंतेहिं नो जं एरिसावि दावेंति संपयं मज्झ अवमाणं ? || ६ || श्रीमहावीरचरित्रम् जइवि हु कुंजरसिरदारणोचिया मज्झ कुडिलनहविसिहा । तहविहु इमस्स दंसेमि गाढदुव्वियणसाहिफलं ||७|| तत्रापि च अवज्ञया अवतीर्य रथात् प्रवरेण । अर्द-वितर्दं लीलया भाषमाणः मह्यां स्थितः ।।४।। तत्रैव च स्वभुजबलाऽवलेपमुक्तप्रहरणाऽऽटोपः । मशकमिव मां गणयन् एषः प्रविशति मम गुहायाम् ||५|| किं वा जीवद्भिः न दृश्यते किं श्रूयते नैव । यदेतादृशाः अपि दापयन्ति साम्प्रतं मम अपमानम् ? ।।६।। यद्यपि खलु कुञ्जरशिरदारणोचिताः मम कुटिलनखविशिखाः। तथाऽपि खलु अस्य दर्शयामि गाढदुर्विनयशाखिफलम् ।।७।। તેમાં પણ વળી અવજ્ઞાપૂર્વ પ્રવર ૨થ થકી નીચે ઉતરી, જમીન પર રહીને લીલાથી જેમ તેમ બોલતો, (૪) તેમાં પોતાના ભુજબળના ગર્વથી આયુધનો આડંબર તજી, મને મચ્છ૨ સમાન ગણતો એવો એ કુમાર મારી ગુફામાં પેસવા તૈયાર થયો છે. (૫) જીવતા જનોના જોવામાં કે સાંભળવામાં શું નથી આવતું? આવા લોકો પણ મને અપમાન આપવાને અત્યારે तत्पर थया छे. (५) જો કે મારા કુટિલ નખરૂપ બાણો, હાથીઓના ગંડસ્થળ ફાડવાને સમુચિત છે, તથાપિ એને ગાઢ અવિનયરૂપ वृक्षनुं इज् जतावुं.' (3)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy