SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ श्रीमहावीरचरित्रम् य तं मम वयणेण-जेण सालिच्छेत्तेसु करिज्जमाणेसु सबलवाहणो गंतूण केसरिं परिक्खलहत्ति । 'जं देवो आणवेइत्ति भणिऊण निग्गओ दूओ | कमेण पत्तो पयावइस्स भवणं । सक्कारिओ रण्णा, पुट्ठो य आगमणपयोयणं । साहियं च तेण सीहरक्खणरूवं नरिंदसासणं, अब्भुवगयं च पयावइणा, सट्ठाणे य पेसिऊण दूयं एवं उवालद्धा कुमारा पुत्ता! अकाल एव हि तुम्हेहिं पबोहिओ धुवं मच्चू।। आसग्गीवनरिंदस्स धरिसिओ जमिह सो दूओ ।।१।। तेणेव अयंडे च्चिय दारुणरूवा इमा ममावडिया । आणा कयंतविब्भमपंचाणणरक्खणाणुगया ।।२।। कुमारेहिं भणियं-'ताय! कहं मच्चू पबोहिओ?', रन्ना भणियं-'पुत्ता! सुणेह । दूतः, भणितश्च यथा 'गच्छ रे! प्रजापतेः सकाशं, भण च तं मम वचनेन 'येन शालीक्षेत्रेषु कृष्यमाणेषु सबलवाहनः गत्वा केसरी परिस्खल' । 'यद् देवः आज्ञापयति' इति भणित्वा निर्गतः दूतः। क्रमेण प्राप्तः प्रजापतेः भवनम् । सत्कारितः राज्ञा, पृष्टश्च आगमनप्रयोजनम् । कथितं च तेन सिंहरक्षणरूपं नरेन्द्रशासनम्, अभ्युपगतं च प्रजापतिना, स्वस्थाने च प्रेषित्वा दूतमेवमुपालब्धाः कुमाराः - पुत्रौ! अकाले एव हि युष्माभ्यां प्रबोधितः ध्रुवं मृत्युः । अश्वग्रीवनरेन्द्रस्य धृष्टः यदिह सः दूतः ।।१।। तेनैव अकाण्डे एव दारूणरूपा एषा मम आपतिता। आज्ञा कृतान्तविभ्रमपञ्चाननरक्षणाऽनुगता ।।२।। कुमारैः भणितं 'तात! कथं मृत्युः प्रबोधितः?' राज्ञा भणितं 'पुत्रौ, श्रुणुतम् । अश्वग्रीवनरेन्द्रस्य તો અવશ્ય અકુશળ જ છે.” એમ ધારી બીજા દૂતને બોલાવીને તેણે કહ્યું- “અરે! તું પ્રજાપતિ પાસે જા અને મારી આજ્ઞા તેને સંભળાવ કે-તૈયાર થયેલા ચોખાના ખેતરોમાં જઇને સિંહનું નિવારણ કર.” એટલે “જેવી દેવની આજ્ઞા' એમ કહેતાં તે દૂત ચાલતો થયો અને અનુક્રમે પ્રજાપતિ પાસે જઇ પહોંચ્યો. રાજાએ સત્કારપૂર્વક તેને આવવાનું પ્રયોજન પૂછ્યું, ત્યારે તેણે સિંહને અટકાવવારૂપ નરેંદ્રનો આદેશ કહી સંભળાવ્યો. રાજાએ તે શાસનનો સ્વીકાર કરી, દૂતને સ્વસ્થાને મોકલીને કુમારોને તેણે ઠપકો આપ્યો ' पुत्रो! २५ श्वश्री नरेंद्रना इतनो ४ ५२१ अयो, तथा २५.७॥णे तभी अवश्य मृत्युने ४२॥ऽयो छ. (१) એજ કારણે યમસમાન સિંહને અટકાવવારૂપ આ ભયંકર આજ્ઞા અકાળે મારા પર આવી પડી.” (૨) કુમાર બોલ્યા- “હે તાત! અમે મૃત્યુને શી રીતે જગાડ્યો?” રાજાએ કહ્યું- “સાંભળો અશ્વગ્રીવ નરેંદ્રના ચોખાના ખેતરોના ખેડૂતોને સિંહ પરાભવ પમાડે છે, પ્રતિવર્ષે વારાપૂર્વક બધા રાજાઓએ યથાક્રમે તેનાથી રક્ષણ
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy