SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २२३ तृतीयः प्रस्तावः आसग्गीवनरिंदस्स सालिखेत्तस्स केसरी करिसगजणं विद्दवेइ । सो य पइवरिसं वारोवारएण जहक्कम सव्वनरिंदेहिं रक्खिज्जइ । संपयं पुण धरिसियदूयकुविएण आसग्गीवेण अपत्यावेच्चिय अहं समाइट्ठोऽम्हि । ता एयं मच्चुए पडिबोहणं ति तेसिं कहिऊण समाढत्तं पयाणयं । एत्यंतरे विन्नत्तं कुमारेहिं-'ताय! अम्हे वच्चामो।' रन्ना भणियं-'पुत्तया! बालया तुम्हे, न जाणह अज्जवि कज्जाकज्जं । ता विरमह इमाओ अज्झवसायाओ। अहं सयमेव वच्चिस्सामि ।' तेहिं भणियं-'सव्वहा मोक्कलह, गंतव्वमवस्समम्हेहिं, महंतमेयं कोऊहलं, केरिसो सो केसरि त्ति?, राइणा भणियं-'अरे पुत्ता! हरिणंकमंडलनिक्कलंके कुले समुप्पत्ती, कुबेरसमइरेगो धणसंचओ, अविगलं आणाईसरियं, कलाकलावंमि विमलंमि विमलं कुसलत्तणं, समत्थसुत्थत्थेसु पवीणआ, नीसेसेसु पहरणेसु परमो परिस्समो य, नीरूवमं वीरियं, अप्पडिमा रूवलच्छी, एएसिमेगयरंपि उम्मग्गपवत्तणसमत्थं, किं पुण एगत्थ समवाओ?, शालीक्षेत्रस्य केसरी कर्षकान् विद्रवति। सः च प्रतिवर्ष वारंवारकेण यथाक्रमं सर्वनरेन्द्रैः रक्ष्यते । साम्प्रतं पुनः धर्षितदूतकुपितेन अश्वग्रीवेण अप्रस्तावे एव अहं समादिष्टः अस्मि । तस्माद् एतद् मृत्योः प्रतिबोधनम्' इति तेषां कथयित्वा समारब्धं प्रयाणकम् । अत्रान्तरे विज्ञप्तं कुमारैः ‘तात! आवां व्रजावः ।' राज्ञा भणितं 'पुत्रौ! बालौ युवाम्, न जानीतम् अद्याऽपि कार्याऽकार्यम् । तस्मात् विरमेथामस्माद् अध्यवसायात् । अहं स्वयमेव व्रजिष्यामि।' ताभ्यां भणितं 'सर्वथा प्रेष, गन्तव्यमवश्यमस्माभ्याम, महदेतत् कौतूहलम, कीदृशः सः केसरी' इति । राज्ञा भणितम् 'अरे पुत्रौ! हरिणाङ्कमण्डलनिष्कलके कुले समुत्पत्तिः, कुबेरसमाऽतिरेक: धनसञ्चयः, अविकलमाज्ञैश्वयम्, कलाकलापे विमले विमलं कुशलत्वम्, समस्तसूत्रार्थेषु प्रवीणता, निःशेषेषु प्रहरणेषु परमः परिश्रमश्च, निरूपमं वीर्यम्, अप्रतिमा रूपलक्ष्मीः... एतेषाम् एकतरमपि उन्मार्गप्रवर्तनसमर्थम्, किं पुनः एकत्र समवायः? एतानि च सर्वाणि युवयोः सन्ति। तस्माद् एतैः કરવાનું છે, પરંતુ તમે તેના દૂતનું અપમાન કર્યું, તેથી કોપાયમાન થયેલા અશ્વગ્રીવે અત્યારે વારાના ક્રમ વિના મને તે કામ કરવાની આજ્ઞા કરી છે, એટલે એ મૃત્યુને જગાડવા સમાન જ છે.' એમ કહીને તેણે પ્રયાણ કરવાની તૈયારી કરી. એવામાં કુમારોએ વિનંતિ કરીને કહ્યું- “હે તાત! એ કામ બજાવવા અમે જઇએ.' રાજા બોલ્યો- “હે વત્સ! તમે હજી બાળક છો, તેથી તમને હજી કાર્યાકાર્યની ખબર નથી માટે એ વિચારથી તમે અટકી જાઓ. હું પોતે જ જઇશ.” ત્યારે કુમારોએ જણાવ્યું- “તમે ગમે તે રીતે અમને જ મોકલો. અમારે અવશ્ય જવું છે અને અમને કૌતૂહલ છે કે તે સિંહ કેવો છે.' રાજાએ કહ્યું કે- “અરે પુત્રો! ચંદ્રમા સમાન નિષ્કલંક કુળમાં જન્મ, કુબેર કરતાં અધિક ધનનો સંચય, અખંડ આજ્ઞા-ઐશ્વર્ય, નિર્મળ કલા-કલાપમાં અતુલ કુશળતા, સમસ્ત શાસ્ત્રાર્થમાં પ્રવીણતા, બધા આયુધોમાં પરમ પરિશ્રમ, અસાધારણ વિર્ય, અપ્રતિમ રૂપલક્ષ્મી, એ બધામાં એકાદ બાબત પણ ઉન્માર્ગે પ્રવર્તાવવામાં સમર્થ છે, તો આ બધું એક સાથે ભેગુ થાય તો શું ન કરે ! ઉપર બતાવેલ બધી બાબતો તમારી પાસે
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy