SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः १९९ वीणाविजइणी वाणी। सव्वहा भुयणच्छेरयभूयमिमीए किंपि विलसियं । नूणं पुव्वं एरिसं न निम्मियं खत्तियकुले कन्नगारयणं परमेसरेण विहिणा । तेणं चिय मयरद्धएण परिग्गहिया रई, तिसूलपाणिणाऽवि परिणीया पव्वयसुया, महुमहेणवि मंदरुम्महियखीर-जलहिसमुद्धिया जलमाणुसी पणइणी कया, पुरंदरेणावि पुलोममुणिकन्नगा उव्वूढत्ति । अहो अहं नमो मज्झं जस्स अंतेउरे रयणायरेव्व एरिसं कण्णगारयणं समुप्पण्णंति। अह कोमलुच्छुचावोऽवि वम्महो पंचकुसुम विसिहोऽवि । बज्झधणुलोहनिडुरसहस्सबाणो व विप्फुरिओ ||१|| जत्तो जत्तो सा धवलपम्हले लोयणे परिक्खिवइ । तत्तो तत्तो सोऽविहु निसियं सरधोरणिं मुयइ ।।२।। किमपि विलसितम् । नूनं पूर्वमेतादृशं न निर्मितं क्षत्रियकुले कन्यारत्नं परमेश्वरेण विधिना । तेनैव मकरध्वजेन परिगृहीता रतिः, त्रिशूलपाणिना अपि परिणीता पर्वतसुता, मधुमथेनाऽपि मन्दरोन्मथितक्षीरजलधिसमुद्धृता जलमानुषी प्रणयिनी कृता, पुरन्दरेणाऽपि पुलोममुनिकन्या उढा । अहो अहं नमः मह्यं यस्य अन्तःपुरे रत्नाकरे इव इदृशं कन्यारत्नं समुत्पन्नम् इति। अथ कोमलेक्षुचापः अपि मन्मथः पञ्चकुसुमविशिखः अपि । बाह्यधनुष्कलोभनिष्ठुरसहस्रबाणः इव विस्फुरितः ||१|| यत्र यत्र सा धवलपक्ष्मनी लोचने परिक्षिपति । तत्र तत्र सः अपि खलु निशितां शरधोरणिं मुञ्चति ।।२।। કરતાં વધારે આકર્ષણ કરનાર એની વાણી! વળી એની કંઇપણ ચેષ્ટા સર્વથા જગતને એક આશ્ચર્યરૂપ જ છે. ખરેખર! વિધાતાએ પૂર્વે ક્ષત્રિયકુળમાં આવું કન્યારત્ન ઉત્પન્ન નહિ કર્યું હોય, કે જેથી કામદેવે રતિનો સ્વીકાર કર્યો, મહાદેવે પાર્વતીનો પરિગ્રહ કર્યો, કૃષ્ણે મંદરાચલથી મંથન પામતા ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલ જળમાનુષીલક્ષ્મીને પોતાની પ્રાણપ્રિયા બનાવી અને ઇંદ્ર પણ પુલોમમુનિની કન્યા પરણ્યો. અહો! હું મને પોતાને પુણ્યવાન માનું છું કે રત્નાકરની જેમ મારા અંતઃપુરમાં આવું કન્યારત્ન ઉત્પન્ન થયું.' હવે મન્મથ કે જેનું કોમલાક્ષી-કોમળ ઇન્નુરૂપ ધનુષ્ય છતાં અને જેના પંચ કુસુમરૂપ બાણો છતાં, બાહ્ય ધનુષ્યના લોભે તે જાણે હજારો તીક્ષ્ણ બાણોવાળો બન્યો હોય તેમ સજ્જ થઇ ગયો. (૧) એટલે તે બાળા જ્યાં જ્યાં પોતાના સુંદર લોચન નાખતી, ત્યાં ત્યાં તે મન્મથ પણ પોતાની તીક્ષ્ણ બાણાવલિ छोडवा लाग्यो. (२)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy