SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ श्रीमहावीरचरित्रम् रंभाभिरामपीवरमूरुजुयं कणयकमलकंतिल्लं। थंभजुयलं व छज्जइ विसयमहासोक्खभवणस्स ||६|| बहलालत्तयरसपिंजरं व मणिकुट्टिमंमि संकंतं । कमलोवहारसोहं चलणजुयं दावए तीसे ।।७।। एवंविहा य वरजोगत्तिकाऊण सा सव्वालंकारविभूसियसरीरा भद्दाए पेसिया पिउणो पायवंदणत्थं । गया चेडीचक्कवालपरिवुडा, निवडिया नरिंदचलणेसु। पेच्छिया संभमभरियच्छिणा सव्वायरं रण्णा, पणयालावपुरस्सरं च आरोविऊण तमुच्छंगे रूवेण जोव्वणगुणेण य बाढमक्खित्तचित्तो विचिंतिउमाढत्तो-'अहो सुरसुंदरीरूवाइसयपराभवकरं रूवं, अहो सव्वावयवसुंदरं लायण्णं, अहो सरयचंदचंदिमानिम्मलं कंतिपडलं, अहो वेणु रम्भाऽभिरामपीवरम् उरुयुगं कनककमलकान्तिमत् । स्तम्भयुगलं इव राजते विषयमहासौख्यभवनस्य ||६|| बह्वलक्तकरसपिञ्जरमिव मणिकुट्टिमे सङ्क्रान्तम् । कमलोपहारशोभं चरणयुगं दृश्यते तस्याः ।।७।। एवंविधा च वरयोग्या इति कृत्वा सा सर्वाऽलङ्कारविभूषितशरीरा भद्रया प्रेषिता पितुः पादवन्दनार्थम् । गता चेटीचक्रवालपरिवृत्ता, निपतिता नरेन्द्रचरणयोः। प्रेक्षिता सम्भ्रमभृताऽक्षिभ्यां सर्वाऽऽदरं राज्ञा, प्रणयाऽऽलापपुरस्सरं च आरोप्य तामुत्सङ्गे रूपेण यौवनगुणेन च बाढमाक्षिप्तचित्तः विचिन्तयितुम् आरब्धवान् 'अहो! सुरसुन्दरीरूपाऽतिशयपराभवकरं रूपम्, अहो! सर्वाऽवयवसुन्दरं लावण्यम्, अहो! शरदचन्द्रचन्द्रिकानिर्मलं कान्तिपटलम्, अहो! वेणु-वीणाविजयी वाणी। सर्वथा भुवनाऽच्छेरभूतमस्याः કનક-કમળ સમાન મનોહર અને કદલી જેવા પુષ્ટ તેના સાથળ યુગલ, તે વિષયના મહાસૌખ્યરૂપ ભવનના જાણે બે સ્તંભ હોય તેવા લાગતા હતા. (૯). અધિક અળતાના રસથી વ્યાપ્ત અને મણિજડિત ભૂમિમાં સંક્રાંત થયેલ એવા તેના ચરણ યુગલ જાણે લક્ષ્મીની ભેટ હોય તેવી શોભા આપતા હતા. (૭) એવા પ્રકારની તેને વરયોગ્ય સમજી, શરીરે સર્વાલંકાર પહેરાવીને, ભદ્રાએ પિતા-રાજાને પગે પડવા મોકલી. એટલે દાસીઓના પરિવાર સાથે તે રાજા પાસે ગઈ અને તેના પગે પડી. રાજાએ અત્યંત આદરપૂર્વક સંભ્રાંત લોચનથી તેને જોઇ અને સ્નેહાલાપપૂર્વક પોતાના ઉત્સગ-ખોળામાં બેસારી. રૂપ અને યૌવનગુણથી મનમાં ભારે આક્ષેપ પામતાં તે ચિંતવવા લાગ્યો કે “અહો! દેવાંગનાઓના રૂપને પરાભવ પમાડનાર આનું રૂપ! અહો! સવાંગસુંદર એનું લાવણ્ય! અહો! શરઋતુના ચંદ્રમાની ચાંદનીસમાન એનો કાંતિસમૂહ! અહો! વેણુ અને વીણા
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy