SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ २०० श्रीमहावीरचरित्रम अत्थाणजणोऽविहु वम्महेण संताविओ हु पासेण । रिउपडिसत्तू राया तदेगचित्तो विसेसेण ।।३।। एवं च मयणसरप्पहारविहुरियमाणसो सो नरिंदो परिभाविउं पवत्तो-'अहो एसा इयाणिं वरजोग्गा वट्टइ ता किं कायव्वं?, किमेरिसरूवाइसया कण्णगा परस्स दाऊण सगिहाओ निस्सारिज्जइ?, सव्वहा न जुत्तमेयं । जइविहु जणो अविसेसेण कण्णगाणं अण्णप्पयाणेण पउत्तो तहावि गडरिकापवाहो एसो नालंबणट्ठाणं सुबुद्धीणं ति कयनिच्छओ अणवेक्खिउं गरुयमाचंदकालियं लोयाववायं, अविमंसिऊण चिरप्परूढं नायमग्गमनिग्गहिऊण मयणवेयणं, अप्पणा चेव तं परिणेउकामो कहकहवि आगारसंवरं काऊण धूयमंतेउरं विसज्जेइ । बीयदियहे वाहराविऊण सेट्ठि-सत्यवाहपमुहं नयरमहाजणं सामंत-सेणावइवग्गं च सुहासणत्यं सबहुमाणं भणइ-'भो भो पहाणलोया! तुम्हे कुलव्ववत्थाणं जुत्ताजुत्ताणं नयाणं संसयत्थाण आस्थानजनः अपि खलु मन्मथेन सन्तापितः खलु पाशेन । रिपुप्रतिशत्रुः राजा तदेकचित्तः विशेषेण ।।३।। एवं च मदनशरप्रहारविधूरितमानसः सः नरेन्द्रः परिभावयितुं प्रवृत्तः 'अहो! एषा इदानीं वरयोग्या वर्तते, ततः किं कर्तव्यम्?, किमेतादृशरूपाऽतिशया कन्या परस्य दत्वा स्वगृहाद् निस्रियते? सर्वथा न युक्तम् एतत् । यद्यपि खलु जनः अविशेषेण कन्यामन्यप्रदानेन प्रवृत्तः तथापि लोकप्रवाहः एषः नाऽऽलम्बनस्थानं सुबुद्धीनाम् इति कृतनिश्चयः अनपेक्ष्य गुरुकमाचन्द्रकालिकं लोकाऽपवादम्, अविमृश्य चिरप्ररूढं न्यायमार्गम्, अनिगृह्य मदनवेदनाम्, आत्मना एव तां परिणेतुकामः कथंकथमपि आकारसंवरं कृत्वा दुहितामन्तःपुरं विसृजति। द्वितीयदिवसे व्याहृत्य श्रेष्ठि-सार्थवाहप्रमुखं नगरमहाजनं सामन्त-सेनापतिवर्गं च सुखासनस्थं सबहुमानं भणति 'भोः भोः प्रधानलोकाः! यूयं कुलव्यवस्थानां युक्ताऽयुक्तानाम्, न्यायानां संशयार्थानाम्, તે વખતે સભાજનો પણ કામ-પાશથી સંતપ્ત થઇ ગયા અને રિપુપ્રતિશત્રુ રાજા તો વિશેષથી તે કન્યામાં सुब्ध बन्यो. (3) એ રીતે મદનના બાણ-પ્રહારથી વ્યાકુળ બનેલ રાજા વિચારવા લાગ્યો કે-“અહો! આ કન્યા અત્યારે વરયોગ્ય થઇ છે. માટે શું કરવું? શું આવી રૂપવતી કન્યા બીજાને આપી, પોતાના ઘરથકી કાઢી મૂકવી? એ તો કોઇરીતે યુક્ત-ઉચિત નથી. જો કે લોકો બધા કન્યાઓને આપવામાં પ્રયુક્ત છે, તોપણ એ ગાડરીયો પ્રવાહ સુબુદ્ધિશાળી લોકોને આલંબન કરવા લાયક નથી.' એમ નિશ્ચય કરી, લાંબાકાળના મોટા લોકાપવાદની દરકાર કર્યા વિના, ચિરકાળના ન્યાયમાર્ગનો વિચાર કર્યા વિના, મદનની વેદનાનો નિગ્રહ ન કરતાં, પોતે જ તેને પરણવાને ઇચ્છતા, રાજાએ આકાર-વિકાર મહામુશ્કેલીથી ગોપવી, કન્યાને અંતઃપુરમાં મોકલી. પછી બીજે દિવસે શ્રેષ્ઠી, સાર્થવાહપ્રમુખ નગરના મહાજનને બોલાવી તથા સામંત, સેનાપતિવર્ગને સારા આસને બેસારીને રાજા બહુમાન પૂર્વક કહેવા લાગ્યો કે હે પ્રધાન જનો! તમે યુક્તાયુક્ત કુળવ્યવસ્થા, સંશયયુક્ત ન્યાયમાર્ગ તથા લોકના વ્યવહારના પ્રરૂપક
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy