SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ १९० श्रीमहावीरचरित्रम् _ 'सामी! मुणह तुम्हे एवं(यं?) पव्वइयगं?', सो भणइ-'सम्मं न जाणामि।' तेहिं भणियं-'कुमार! एसो सो विस्सभूई कुमारो जो पुब्बिं पव्वइओ।' तं लक्खिऊण जाओ तस्स पुव्वामरिसेण कोवोत्ति । एत्यंतरे सो तवस्सी तंमि पएसे वच्चमाणो इरियासमिईवक्खित्तचित्तत्तणेण अतक्कियमेव पणोल्लिओ अहिणवपसूयाए गावीए । पडिओ य निसट्ठो धरणीए । ताहे तेसिं विसाहनंदिपमुहपुरिसेहिं दळूण तं तहानिवडियं संजायगाढहरिसेहिं कओ सिंहनाओ, अप्फोडिया तिवई, दिन्नाओ तालाओ, पारद्धो कलयलो, भणियं च महया सद्देण-भो भो कत्थ गयं तमियाणिं कविठ्ठफलपाडणबलं जेण गोमेत्तेण विनिवाडिओऽसि?, इमं च निसामिऊण वलियकंधरो विस्सभूई जाव विप्फारियलोयणो अमरिसेण पलोएइ ताव दिट्ठा विसाहनंदिपमुहा पच्चभिण्णाया य । तयणंतरं च पलीणो से उवसमपरिणामो, ववगओ विवेओ, समुच्छलिओ महाकोवो, समुल्लसियं वीरियं । धाविऊण 'स्वामिन्, जानासि त्वम् एनं प्रव्रजितम्?' सः भणति ‘सम्यग् न जानामि।' तैः भणितं 'कुमार! एषः सः विश्वभूतिः कुमारः यः पूर्वं प्रव्रजितः।' तं लक्षयित्वा जातः तस्य पूर्वाऽऽमर्षेण कोपः । अत्रान्तरे सः तपस्वी तस्मिन् प्रदेशे व्रजन् इर्यासमितिव्याक्षिप्तचित्तत्वेन अतर्कितः एव प्रणोदितः अभिनवप्रसूतया गवा। पतितश्च निषण्णः धरण्याम् । तदा तैः विशाखानन्दिप्रमुखपुरुषैः दृष्ट्वा तं तथानिपतितं सजातगाढहर्षेः कृतः सिंहनादः, आस्फोटिता त्रिपदी, दताः तालयः, प्रारब्धः कलकलः, भणितं च महता शब्देन 'भोः भोः कुत्र गतं तदिदानी कपित्थफलपातनबलं येन गोमात्रेण विनिपातितः असि? इदं च निशम्य वलितकन्धरः विश्वभूतिः यावद् विस्फारितलोचनः आमर्षेण प्रलोकते तावद् दृष्टाः विशाखानन्दिप्रमुखाः प्रत्यभिज्ञाताः च। तदनन्तरं च प्रलीनः तस्य उपशमपरिणामः, व्यपगतः विवेकः, समुच्छलितः महाकोपः, समुल्लसितं 3 स्वामिन्! तमे ॥ भुनिने यो छौ ?' ते बोल्यो-'हु ५२।७२ भोगपी .5तो नथी' तेभए। इधु-3 કુમાર! આ તે જ વિશ્વભૂતિકુમાર છે કે જેણે પૂર્વે દીક્ષા લીધી. એટલે તે મુનિને બરાબર ઓળખીને તેને પૂર્વના દ્વેષથી ભારે કોપ થયો. એવામાં તે માર્ગે જતાં ઇર્યાસમિતિમાં ચિત્ત વ્યાક્ષિપ્ત હોવાથી અચાનક નવપ્રસૂતા ગામે તેમને ધક્કો માર્યો. તે પૃથ્વી પર પડ્યા. એટલે વિશાખનંદી પ્રમુખના પુરુષોએ તેને એવી સ્થિતિમાં પડેલ જોઇને અત્યંત હર્ષ પામતાં સિંહનાદ કર્યો, ત્રણવાર જમીનપર પગ પછાડ્યા, તાળીઓ પાડી અને પરસ્પર કોલાહલ કરતાં મોટા અવાજથી કહ્યું કે-“અરે! તે કોઠાના ફળ પાડવાનું બળ અત્યારે ક્યાં ગયું કે એક સામાન્ય ગાય-માત્રે તને પાડી નાખ્યો?” એમ સાંભળતાં ગ્રીવા-ડોક ફેરવી, લોચન વિકાસિત કરીને વિશ્વભૂતિ મુનિ રોષથી લેવામાં જુવે છે, તેવામાં વિશાખનંદી પ્રમુખ દીઠા અને તેમને ઓળખી પણ લીધા. ત્યારથી તેમનો ઉપશમભાવ નષ્ટ થયો, વિવેક ચાલ્યો ગયો, મહાકોપ ઉછાળા મારવા લાગ્યો, વીર્યબળ વિકાસ પામ્યું, એટલે દોડીને તે ગાયને શૃંગશીગડામાં પકડી, તેમણે ધજાની જેમ શિરપર ભમાડીને પછી પૃથ્વીપર નાખી દીધી, અને તેમને ઉદ્દેશીને કહ્યું કે
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy