SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः १८९ इइ संपहारिऊण य समारद्धं तेण मासखमणं, कओ विसेसेसुज्जमो, समाढत्तो पइदिणं झाणप्पबंधो, निरुद्धो मणप्पसरो । एवं च कमेण पडिपुण्णे मासक्खमणे पडिलेहियभंडोवगरणो अतुरियं अचवलं जुगमेत्तनिहित्तचक्खुपसरो सुत्तत्थपोरिसिपज्जंतकाले चलिओ भिक्खानिमित्तं उच्चावयगिहेसु गोयरचरियाए । परिभममाणो उग्गम-उप्पायणादोसे सम्मं निरूवेमाणो, लाभालाभेसु वि अरत्तदुट्ठो पगिट्ठतवाणुट्ठाणकरिसियसरीरत्तणेण य तणंपिव पवणेणावि पकं पमाणो, परिसोसियमंससोणियत्तणेण य पयडसिराजालावणद्धऽद्विपंजरो, धवलपाडिवयमयलंछणो इव कलावसेसो तं रायमग्गमोगाढो जत्थ सो विसाहनंदीकुमारो पिउच्छाए रण्णो अग्गमहिसीए धूयापरिणयणत्थं पुव्वमावासिओ चिट्ठइत्ति । अह तं मुणि दट्ठूण जायपच्चभिण्णाणेहिं पुरिसेहिं भणिओ विसाहनंदी कुमारो, जहा इति सम्प्रधार्य च समारब्धं तेन मासक्षपणम्, कृतः विशेषेषु ऊद्यमः समारब्धः प्रतिदिनं ध्यानप्रबन्धः, निरुद्धः मनःप्रसरः । एवं च क्रमेण प्रतिपूर्णे मासक्षपणे प्रतिलेखितभाण्डोपकरणः अत्वरितमचपलं युगमात्रनिहितचक्षुप्रसरः सूत्रार्थपौरुषीपर्यन्तकाले चलितः भिक्षानिमित्तम् उच्चावचगृहेषु गोचरचर्यया। परिभ्रममाणः, उद्गमोत्पादनदोषान् सम्यग् निरूप्यमाणः, लाभालाभेषु अपि अरक्तदुष्टः प्रकृष्टतपोऽनुष्ठानकृशितशरीरत्वेन च तृणमिव पवनेनाऽपि प्रकम्पमानः, परिशोषितमांस-शोणितत्वेन च प्रकटशिराजालाऽवनद्धाऽस्थिपञ्जरः, धवलप्रातिपदमृगलञ्छनः इव कलाऽवशेषः तं राजमार्गमवगाढः यत्र सः विशाखानन्दिकुमारः पितृश्वसुः राज्ञः अग्रमहिष्याः दुहितृपरिणयनार्थं पूर्वमावासितः तिष्ठति इति। अथ तं मुनिं दृष्ट्वा जातप्रत्यभिज्ञानैः पुरुषैः भणितः विशाखानन्दिकुमारः, यथा - એ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને વિશ્વભૂતિ મુનિએ માસખમણનો પ્રારંભ કર્યો. તેઓ પ્રથમ કરતાં વિશેષ ક્રિયાદિકમાં ઉદ્યમ કરવા લાગ્યા. પ્રતિદિન ધ્યાનની ધારા ચલાવી, મનની નિરંકુશતાને એકદમ અટકાવી દીધી. એમ અનુક્રમે માસક્ષમણ પરિપૂર્ણ થતાં પાત્રાદિ ઉ૫ક૨ણ પડિલેહી, ઉતાવળ અને ચપળતા વિના યુગ-ધોંસરી પ્રમાણ આગળ દૃષ્ટિ નાખતાં, સૂત્રાર્થના નિમય પ્રમાણે પો૨સીના પ્રાંતે તેઓ ઉંચા નીચા ગૃહોમાં ભિક્ષાનિમિત્તે ગોચરીએ ભમતાં પોતાના નિમિત્તે ઉપજાવેલ અથવા લાવેલ ઇત્યાદિ દોષોને સમ્યક્ રીતે અવલોકતાં, લાભાલાભમાં પણ આસક્તિ કે ખેદ પામ્યા વિના, પ્રકૃષ્ઠ તપના આચરણથી શરીરે બહુ કૃશ થઇ જવાથી તૃણની જેમ પવનડે પણ કંપ પામતા, માંસ અને શોણિત-૨ક્ત શોષાઇ જવાથી માત્ર નસોથી પ્રગટ રીતે જેમનું હાડ-પિંજર જડેલ છે, અને કલાવશેષ પ્રતિપ્રદાના (= સુદ એકમના) ચંદ્રમા સમાન ધવલ એવા તે મુનિ, તે જ રાજમાર્ગે ઉતર્યા કે જ્યાં વિશાખનંદીકુમારને પિતાની વ્હેન એવી રાજાની પટરાણીની પુત્રી પરણાવવા નિમિત્તે રાણીએ પૂર્વે રાખેલ હતો. હવે તે મુનિને જોતાં તેને ઓળખી લઇને સેવકપુરુષો વિશાખનંદી કુમારને કહેવા લાગ્યા
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy