SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् बीयदिवसे य लिहियकवडलेहहत्था, उद्धूलियजंघा, गाढपरिस्समकिलंता उवट्ठाविया मंतीहिं अपुव्वपुरिसा, नीया य रायसमीवे । खित्ता तेहिं लेहा । वाइया सयमेव राइणा । विन्नाओ तदत्थो। कवडकोवप्फडाडोवपुव्वं च भणिया नियपुरिसा- 'रे रे पुरिसा ! ताडेह सन्नाहभेरिं। नयरदूरे पइट्ठह गुडुरं । आयट्टह दिव्वाउहाई । समप्पह जयहत्थिं जेण करेमि पत्थाणं' ति वृत्ते तहत्ति निव्वत्तियं पुरिसेहिं । इओ य भेरीसद्दसवणओ संखुद्धं सामंतमंडलं । पगुणीकया मयगलंतगंडत्थला कुंजरघडा । संवूढा सुहडसत्था । चउद्दिसिंपि पयट्टाइं तुरघट्टाई | मिलिया सेणाहिवइणो । किं बहुणा ? - हलहलियं सयलं भूमंडलं । ठिओ पत्थाणंमि णरिंदो। एत्थंतरे अविन्नायपरमत्थो पत्थाणद्वियमुवलब्भ नराहिवं निग्गओ पुप्फकरंडगुज्जाणाओ विस्सभूई कुमारो, समागओ रायसमीवे, निवडिओ चलणेसु । पुट्ठो वइयरं। साहिउमारद्धो य नरिंदेण, जहा - 'वच्छ ! अत्थि पच्चंतसीमालो पुरिससीहो नाम १५८ द्वितीयदिवसे च लिखितकपटलेखहस्ताः उद्धूलितजङ्घाः, गाढपरिश्रमक्लान्ताः उपस्थापिताः मन्त्रिभिः अपूर्वपुरुषाः, नीताः च राजसमीपे । क्षिप्ताः तैः लेखाः । वाचिताः स्वयमेव राज्ञा । विज्ञातः तदर्थः । कपटकोपफटाटोपपूर्वं च भणिताः निजपुरुषाः - 'रे रे पुरुषाः ! ताडयत सन्नाहभेरीम् । नगरदूरे प्रतिस्थापयत हस्तिगणम् । आकर्षत दिव्याऽऽयुधानि । समर्पय जयहस्तिनं येन करोमि प्रस्थानमिति उक्ते तथेति निवर्तितं पुरुषैः। इतश्च भेरीशब्दश्रवणतः संक्षुब्धं सामन्तमण्डलम् । प्रगुणीकृताः मदगलद्गण्डस्थलाः कुञ्जरघटाः। संव्यूढाः सुभटसार्थाः । चतुर्दिक्षु अपि प्रवृत्तानि तुरगघट्टानि । मिलिताः सेनाधिपतयः । किं बहुना? कम्पितं सकलं भूमण्डलम् । स्थितः प्रस्थाने नरेन्द्रः । अत्रान्तरे अविज्ञातपरमार्थः प्रस्थानस्थितम् उपलभ्य नराधिपं निर्गतः पुष्पकरण्डकोधानतः विश्वभूतिः कुमारः, समागतः राजसमीपे, निपतितः चरणेषु । पृष्टः व्यतिकरः । कथितुमारब्धश्च नरेन्द्रेण यथा 'वत्स अस्ति प्रत्यन्तसीमावर्ती पुरुषसिंहः नामा मण्डलाधिपः । सः च पूव પછી બીજે દિવસે લખેલા કપટલેખ હાથમાં લઇ, પોતાની જંઘાઓ ધૂલિયુક્ત કરી અને ગાઢ પરિશ્રમથી થાકેલા નવા પુરુષો, મંત્રીઓએ તૈયાર કર્યા અને તેમને રાજા પાસે લઈ ગયા. એટલે તેમણે લેખો રાજા આગળ મૂક્યા, જે રાજાએ પોતે વાંચી જોયા અને તેનો અર્થ સમજી લીધો. ત્યારબાદ કપટકોપના આડંબરપૂર્વક તેણે પોતાના પુરુષોને જણાવ્યું કે-‘અરે! સેવકજનો! સંગ્રામમાં સજ્જ થવાની ભેરી વગાડો, હાથીઓને સજ્જ કરીને નગરની દૂર મોકલો, દિવ્ય આયુધો ધારણ કરો, જયહસ્તી મને સુપ્રત કરો કે જેથી હું પ્રયાણ કરું.' એમ રાજાએ આજ્ઞા કરતાં સેવક પુરુષોએ બધું તે પ્રમાણે કર્યું. એવામાં ભેરીનો શબ્દ સાંભળતાં સામંતો બધા ક્ષોભ પામ્યા, મદઝરતા અનેક હાથીઓ સજ્જ કરવામાં આવ્યા, સુભટો બધા તૈયાર થઇ ગયા, અશ્વો ચોતરફ દોડાદોડી કરી રહ્યા, અને સેનાપતિઓ બધા એકઠા થયા. વધારે શું કહેવું? બધું ભૂમંડળ આકુળવ્યાકુળ થવા લાગ્યું એટલે રાજાએ પ્રયાણ કર્યું. એવામાં રાજાને પ્રયાણ કરતો જાણીને ૫૨માર્થ સમજ્યા વિના વિશ્વભૂતિકુમાર પુષ્પકદંડક ઉદ્યાનમાંથી બહાર નીકળ્યો; અને રાજા પાસે આવી, તેના પગે પડીને તેણે હકીકત પૂછી. ત્યારે રાજા કહેવા લાગ્યો કે-‘હે વત્સ! પાસેના સીમાડાપર પુરુષસિંહ નામે માંડલિક રાજા છે, તે પૂર્વે સ્નેહભાવ તથા આજ્ઞા પ્રમાણે રહેવાનું કબૂલ
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy