SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः मंडलाहिवो। सो य पुव्वं पणयभावं आणावत्तित्तणं पडिवज्जिऊण य संपइ दरिसियतिव्ववियारो निहयसीमागामजणो अम्ह मंडलमइक्कमइ । ता पुत्त ! महंतो एस मे परिभवो । अविय सपियपियामहपमुहज्जियं महिं पेच्छिऊण हीरंतिं । कह सकलंकं जीयं निरत्थयं संपइ वहामो ? ।। ३९ ।। अज्जवि वि सपुरिसा पयंडभुयदंडदलियपडिवक्खा । हिंति परस्स महिं अम्हे न नियंपि रक्खामो ।।४०।। भग्गुच्छाहं रिउवग्गनंदणं मुक्कचित्तवद्वंभं। निवडियसहं च सीमंतिणीओ जणयंति किं पुत्तं ? ।।४१।। प्रणयभावं आज्ञावर्तित्वं प्रतिपद्य च सम्प्रति दर्शिततीव्रविकारः, निहतसीमाग्रामजनः अस्माकं मण्डलम् अतिक्रामति। तस्मात् पुत्र! महान् एषः मम परिभवः । अपि च स्वपिता-पितामहप्रमुखाऽर्जितां महीं प्रेक्ष्य ह्रियमाणाम् । कथं सकलङ्कं जीवितं निरर्थकं सम्प्रति वहामः ? ।। ३९ ।। १५९ अद्यपि केऽपि सुपुरुषाः प्रचण्डभुजदण्डदलितप्रतिपक्षाः। गृह्णन्ति परस्य महीं वयं न निजामपि रक्षामः । ।४० ।। भग्नोत्साहं रिपुवर्गनन्दनं मुक्तचित्ताऽवष्टम्भं। निपतितसखिं च सीमन्तिण्यः जनयन्ति किं पुत्रम् ? ।।४१।। કરીને, અત્યારે તીવ્ર વિરોધ બતાવી, સીમાડાના ગ્રામ્યજનોને સતાવે છે અને આપણા દેશનું અતિક્રમણ કરે છે; જેથી હે પુત્ર! એ મારે એક મોટો પરિભવ છે અને વળી પોતાના તાત કે પિતામહ પ્રમુખ પૂર્વજોએ ઉપાર્જિત કરેલ પૃથ્વીને પરાધીન થતી જોઇને અત્યારે નિરર્થક કલંકિત જીવિતને કેમ ધારણ કરીએ? (૩૯) આજે કેટલાક સ્વવંશીય પુરુષો પ્રચંડ ભુજદંડથી શત્રુઓને પરાજિત કરી પરની પૃથ્વી છીનવી લે છે, અને અમે પોતાની ભૂમિનું પણ રક્ષણ કરી શકતા નથી. (૪૦) ભગ્નોત્સાહ, શત્રુવર્ગને આનંદ પમાડનાર, મનોબળ વિનાના તથા મિત્રવર્ગ રહિત એવા પુત્રને સ્ત્રીઓ શા માટે જન્મ આપતી હશે? (૪૧)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy