SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः ता मंतिणो! उवायं तमियाणि कुणह कंपि परिसुद्धं । जह सा जीवइ देवी सकुलववत्था य निव्वह ।। ३८ ।। १५७ एवमायन्निऊण 'जं देवो आणवेइ' त्ति भणिऊण ठिया एगंते मंतिणो । सुनिउणबुद्धीए य सम्मं निच्छिऊण कज्जतत्तं साहियं नरिंदस्स, जहा- देव! एवं पत्तकालं किल पच्चंतराया देसमुस्सिंखलो विद्दवेइ य, एतदत्थसंबद्धा लेहारिया कीरंति । ते य तुम्हाण लेहे समप्पेंति । तत्थावधारणाणंतरं पयाणयं च दवाविज्जइ, तहा कए खुब्भइ सामंतवग्गो । कुमारोऽवि विन्नायवइयरो फुप्फकरंडगुज्जाणं मोत्तूण एइत्ति । एयं च उभयमवि सुपडिविहियं भवइ ।' एवमायन्निऊण अब्भुवगयं राइणा । उट्ठिया मंतिणो । साहिओ देवीए एगंतट्ठियाए एस वइयरो। सहरिसाए कयं तीए भोयणं । पमुक्को कोवाडंबरो । तस्माद् मन्त्रिणः! उपायं तद् इदानीं कुरु किमपि परिशुद्धम् । यथा सा जीवति देवी स्वकुलव्यवस्था च निर्वहति ।। ३८ ।। एवमाकर्ण्य 'यद् देवः आज्ञापयति' इति भणित्वा स्थिताः एकान्ते मन्त्रिणः। सुनिपुणबुद्ध्या च सम्यग् निश्चित्य कार्यतत्त्वं कथितं नरेन्द्रस्य, यथा-'देव! एतत् प्राप्तकालम् । किल प्रत्यन्तराजा देशं उच्छुङ्खलः विद्रवति च एतदर्थसम्बद्धा लेखहारकाः क्रियन्ते । ते च युष्मभ्यं लेखान् समर्पयिष्यन्ति । तत्र अवधारणाऽनन्तरं प्रयाणकं च देयं (?) । तथा कृते क्षोभिष्यति सामन्तवर्गः । कुमारः अपि विज्ञातव्यतिकरः पुष्पकरण्डकोद्यानं मुक्त्वा आगमिष्यति । एवञ्चोभयमपि सुप्रतिविहितं भविष्यति ।' एतच्च आकर्ण्य अभ्युपगतं राज्ञा । उत्थिताः मन्त्रिणः । कथितः देवीं एकान्तस्थिताम् एषः व्यतिकरः । सहर्षया कृतं तया भोजनम् । प्रमुक्तः कोपाऽऽडम्बरः । માટે હે મંત્રીઓ! તમે હવે કોઇ વિશુદ્ધ ઉપાય શોધો કે જેથી રાણી જીવતી રહે અને સ્વકુળની વ્યવસ્થા सयवाय.' (३८) એ પ્રમાણે સાંભળતાં ‘જેવી દેવની આજ્ઞા' એમ કહીને મંત્રીઓ એકાંતમાં બેસી પોતાની નિપુણ બુદ્ધિથી કાર્યતત્ત્વનો બરાબર નિશ્ચય કરી, તેમણે રાજાને નિવેદન કર્યું કે-‘હે દેવ! અત્યારે સમયોચિત ક૨વા યોગ્ય એજ છે કે ‘નજીકનો રાજા ઉશૃંખલ થઇને દેશને ઉપદ્રવ પમાડે છે' એવા અર્થવાળા લેખો લેખહારક પુરુષો લાવે અને તે તમને અર્પણ કરે. તે લેખો વાંચ્યા-વિચાર્યા પછી તમે પ્રયાણ ક૨વાની આજ્ઞા આપો. તેમ કરવાથી સામંતવર્ગ ક્ષોભ પામશે અને એ પ્રસંગ જાણવામાં આવતાં કુમાર વિશ્વભૂતિ પણ પુષ્પકદંડક ઉદ્યાન મૂકીને આવતો રહેશે. એ બન્ને રીતે અનુકૂળ થઇ પડશે.' એમ સાંભળતાં રાજાએ એ વાત સ્વીકારી એટલે મંત્રીઓ ઉઠ્યા અને એકાંતમાં બેઠેલ રાણીને એ વાત તેમણે કહી. જેથી હર્ષ પામતા તેણે ભોજન કર્યું અને કોપાડંબર મૂકી દીધો.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy