________________
१३८
श्रीमहावीरचरित्रम दिण्णा य तेण दिक्खा जाओ सो धम्मकरणनिरयमणो। दढतवियदुस्सहतवो मिच्छत्तविलुत्तबोहेणं ।।२६४ ।।
चोत्तीसपुव्वलक्खे सव्वाउं पालिऊण पज्जंते।
मरिऊण बंभलोए उववण्णो भासुरो तियसो ।।२६५ ।। नियबुद्धिसिप्पिकप्पियतिदंडिदंसणपरूढनेहेणं। पारिव्वज्जग्गहणं छब्भवग्गहणाइ संपत्तं ।।२६६ ।।
सकुलपसंसावइयरनिबद्धदढनीयगोयकम्मेणं ।
माहणपमुहे नीए कुलंमि जम्मं च मिरियस्स ।।२६७।। दत्ता च तेन दीक्षा, जातः सः धर्मकरणनिरतमनाः । दृढतप्तदुःसहतपाः मिथ्यात्वविलुप्तबोधेन ।।२६४ ।।
चतुस्त्रिंशत्पूर्वलक्षं सर्वायुः पालयित्वा पर्यन्ते।
मृत्वा ब्रह्मलोके उपपन्नः भासुरः त्रिदशः ।।२६५ ।। निजबुद्धिशिल्पिकल्पितत्रिदण्डिदर्शनप्ररूढस्नेहेन । पारिव्रज्यग्रहणं षड्भवग्रहणादि सम्प्राप्तम् ।।२६६ ।।
स्वकुलप्रशंसाव्यतिकरनिबद्धदृढनीचगोत्रकर्मणा । ब्राह्मणप्रमुखे नीचे कुले जन्म च मरीचेः ।।२६७।।
એટલે તેણે થાવરને દીક્ષા આપી અને તે ધર્મ-કરણમાં તત્પર મનવાળો થયો. વળી દુઃસહ તપ તપવામાં બહુજ દઢ હતો, છતાં મિથ્યાત્વને લીધે તેનું સત્ય જ્ઞાન વિલુપ્ત હતું. (૨૬૪)
એમ ચોત્રીસ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પાળી, પ્રાંતે મરણ પામીને તે બ્રહ્મ દેવલોકમાં દેદીપ્યમાન દેવતા થયો. (२७५)
પોતાની બુદ્ધિરૂપ કળાથી કલ્પલ ત્રિદંડીના દર્શનથી અનુરાગ પ્રગટ થતાં છ ભવસુધી તેને પારિવ્રાજ્ય પ્રાપ્ત थयु. (२७७)
વળી પોતાના કુળની પ્રશંસા કરવાથી બાંધેલ નીચ ગોત્ર-કર્મને લીધે મરીચિને બ્રાહ્મણ પ્રમુખના નીચ કુળમાં ४न्म सेवो ५.यो. (२७७)