SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १३९ द्वितीयः प्रस्तावः द₹ण जिणवरागमविवरीयपरूवणं कुलपसंसं । दूरं परिवज्जह भो वियक्खणा! सव्वकालंपि ।।२६८ ।। जुम्मं । इय वद्धमाणचरिए महल्लकल्लाणवल्लिपरियरिए । मिच्छत्तपंसुमइलियजणमणमलखालणजलंमि ।।२६९।। भरहसुयपढमपयडियतिदंडिपासंडसंसणागब्भो । भव्वजणविम्हयकरो सम्मत्तो बीयपत्थावो ।।२७० ।। जुम्मं । || इति गुणचंदगणिरइए सिरिमहावीरचरिए बीयपत्थावो सम्मत्तो ।। दृष्ट्वा जिनवराऽऽगमविपरीतप्ररूपणां कुलप्रशंसाम्। दूरं परिवर्जत भोः विचक्षणाः! सर्वकालम् ।।२६८ ।। युग्मम् । इति वर्धमानचरित्रे महाकल्याणवल्लीपरिवृत्ते। मिथ्यात्वपांसुमलिनजनमनोमलक्षालनजले ।।२६९।। भरतसुतप्रथमप्रकटितत्रिदण्डिपाखण्डशंसनगर्भः | भव्यजनविस्मयकरः समाप्तः द्वितीयप्रस्तावः ।।२७० ।। युग्मम् । इति गुणचन्द्रगणिरचिते श्रीमहावीरचरित्रे द्वितीयप्रस्तावः समाप्तः । માટે જિનવચનથી વિપરીત પ્રરૂપણા અને કુળની પ્રશંસાનું પરિણામ જોઇને તે વિચક્ષણ ભવ્ય જનો! તમે AELM तेनो त्या ४२). (२७८) એ પ્રમાણે મહાકલ્યાણરૂપ લતાયુક્ત અને મિથ્યાત્વરૂપ ધૂલિથી મલિન બનેલા ભવ્યોના મનના મેલને ધોઇ નાંખવામાં જળ સમાન એવા શ્રી વર્ધમાન-ચરિત્રને વિષે ભરતપુત્ર મરીચિએ પ્રથમ પ્રગટ કરેલ ત્રિદંડી-પાખંડના વર્ણનગર્ભિત તથા ભવ્ય જનોને આશ્ચર્ય પમાડનાર એવો બીજો પ્રસ્તાવ સમાપ્ત થયો. આ પ્રમાણે શ્રી ગુણચન્દ્રગણીએ બનાવેલ શ્રી મહાવીર ચરિત્રનો બીજો પ્રસ્તાવ પૂર્ણ થયો.
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy