SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ श्रीमहावीरचरित्रम् नमिउं चरणे सव्वायरेण सो पुच्छिओ य धम्मविहिं। जोगोत्ति कलिय तेणवि तिदंडिणा साहिओ तस्स ।।२४२ ।। अन्नं च इमं सिटुं जहाऽहमिह दुक्खिओ ठिओ पुव्विं । विसयपिवासाणडिओ कुसलेण तहा न ठायव्वं ।।२४३ ।। अह थावरेण भणियं भयवं! कह तं ठिओ इह दुहत्तो?| विसयपिवासानडिओ कहेहि कोऊहलं मज्झ ।।२४४।। भणियं च तेण भद्दय! सुणसु पुरा विसयसलिलपडिहत्थं । अन्नाणमीणभीमं विसोत्तियालोलकल्लोलं ।।२४५।। नत्वा चरणे सर्वाऽऽदरेण सः पृष्टः च धर्मविधिः। । योग्यः इति कलयित्वा तेनाऽपि त्रिदण्डिना कथितः तस्य ।।२४२।। अन्यच्च इदं शिष्टं यथा अहमत्र दुःखितः स्थितः पूर्वे । विषयपिपासानाटितः कुशलेन तथा न स्थातव्यम् ।।२४३ ।। अथ स्थावरेण भणितं भगवन्! कथं त्वं स्थितः अत्र दुःखार्तः?। विषयपिपासानाटितः कथय कुतूहलं मम ||२४४।।। भणितं च तेन भद्रक! श्रुणु, पुरा विषयसलिलव्याप्तम् अज्ञानमीनभीमं विस्रोतसिकालोलकल्लोलम् ।।२४५।। ત્યાં આદરપૂર્વક તેના ચરણે નમીને તેણે ધર્મવિધાન પૂછયું. એટલે ‘આ યોગ્ય લાગે છે' એમ ધારીને તે ત્રિદંડીએ પણ તેને ધર્મ સંભળાવ્યો. (૨૪૨) અને વળી બીજું એ પ્રમાણે કહ્યું કે હે ભદ્ર! પૂર્વે આ સંસારમાં હું જેમ દુઃખી થઇને રહ્યો અને વિષય पिपासाथी नयावायो, म दुशण मेवा तारे न २३.' ! (२४3) ત્યારે થાવરે પૂછ્યું કે-“હે ભગવન્! પૂર્વે તમે દુઃખારૂં કેમ રહ્યા અને વિષય-પિપાસાથી કેમ નચાવાયા ? તે ५६ भने कुतूउस छ, भाटे 5 संभावो.' (२४४) એટલે ત્રિદંડી બોલ્યો-“હે ભદ્ર! સાંભળ-પૂર્વે વિષયરૂપ જળથી પરિપૂર્ણ, અજ્ઞાન રૂપ મત્સ્યોથી ભીષણ, ચંચળ ઇંદ્રિયોના વિષયોરૂપ મોજાઓ યુક્ત, નિર્લજ્જતા રૂપ પાણીના તરંગોના વિલાસવાળા, દુઃસસ્વરૂપ આવર્તોથી દુસ્તર, પાપવિકલ્પરૂપ કાદવથી પૂર્ણ, અસંખ્ય પ્રપંચરૂપ શખસમૂહથી વ્યાપ્ત, અભિમાનરૂપ ઘોર
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy