SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १२७ द्वितीयः प्रस्तावः एवं अच्छंतो सो पेच्छइ एगं तिदंडिणं समणं | चिविडियनासावंसं भग्गोट्टउडं दलियदसणं ।।२३८ ।। कुमुयं व चंददंसणवसेण कमलं व दिणयरुग्गमओ । सालत्तयतरुणचरणताडणाओ असोगुव्व ।।२३९ ।। तं पासिऊण वियसंतनयणनलिणो परं पमोयभरं। अइदुल्लहवल्लहसंगमे व सो पाविओ झत्ति ।।२४०।। पइजम्मपरिव्वायगदिक्खागहणुब्भवंतुनेहाओ। तत्तपरिपुच्छणट्ठा तस्स सगासं समल्लीणो ।।२४१।। एवं आसीनः सः प्रेक्षते एकं त्रिदण्डिनं श्रमणम् । चिपिटितनासावंशं भग्नोष्टपुटं दलितदशनम् ।।२३८ ।। कुमुदमिव चन्द्रदर्शनवशेन कमलमिव दिनकरोद्गमतः । सालक्तकतरुणचरणताडनाद् अशोकः इव ||२३९ ।। तं दृष्ट्वा विकसन्नयननलीनः परं प्रमोदभरम् । अतिदुर्लभवल्लभसङ्गमे इव सः प्राप्तः झटिति ।।२४० ।। प्रतिजन्मपरिव्राजकदीक्षाग्रहणोद्भवत्स्नेहात् । तत्त्वपरिपृच्छनाय तस्य सकाशं समालीनः ।।२४१।। પાસે પણ કોઇવાર જતો જ ન હતો. (૨૩૬/૨૩૭) એમ રહેતાં તેણે એક ત્રિદંડી શ્રમણને જોયો કે જેની નાસિકા ચિપટી હતી, જેના ઓષ્ઠપુટ અને દાંત ભગ્ન हता. (२३८) તેને જોતાં, ચંદ્રમાના દર્શનથી જેમ કુમુદ, સૂર્યના દર્શનથી જેમ કમળ, અળતાયુક્ત તરુણના ચરણ-તાડનથી જેમ અશોકવૃક્ષ વિકાસ પામે, તેમ લોચન-કમળને વિકસાવતો તે, અતિદુર્લભ પ્રિય જનના સમાગમની જેમ त२०४ ५२ प्रमोद पाभ्यो. (२३८/२४०) અને પ્રતિજન્મ પરિવ્રાજકવ્રત લેવાની અનુવૃત્તિથી પ્રગટ થતા સ્નેહને લઇને તત્ત્વ પૂછવા તે પરિવ્રાજકની पासे भाव्यो. (२४१)
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy