SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ १२९ द्वितीयः प्रस्ताव . निल्लज्जिमजलवेलाविलासमवसत्तदुत्तरावत्तं । पावविकप्पणपंकं निस्संखपवंचसंखउलं ।।२४६ ।। अभिमाणघोरघोसं पयंडकंदप्पवाडवग्गिसिहं । दोसघणपडलकिन्नं तारुण्णमहन्नवं पत्तो ।।२४७।। तीहिं विसेसयं । तव्वसेण य परिचत्तसगिहसंवासो, दूरुज्झियसयण-बंधवो परमतावसो इव विसट्टकंदोट्टनयणासु, पवरपओहरासु, महाभोगसालिणीसु, समुल्लसंतकल्लोलबाहुविलासासु हंसगाणुसरियपयकमलासु सालसकुलकलरवासु सरसीव सुंदरासु विलासिणीसु कयाभिरईसमाणो एगया अणंगसेणाभिहाणाए वेसाए समं वुत्थो बहु कालं । तदणुरागवसेण य पवरभूसणदाणेण अणवरयमहामोल्लदोगुल्लसमप्पणेण तंबोलफुल्लविलेवणोवणयणेण निर्लज्जत्वजलवेलाविलासम् अपसत्त्वदुःस्तराऽऽवर्तम् । पापविकल्पनपङ्कम्, निःसङ्ख्यप्रपञ्चशङ्खाऽऽकुलम् ।।२४६ ।। अभिमानघोरघोष प्रचण्डकन्दर्पवाडवाग्निशिखम् । दोषघनपटलक्लिन्नं तारुण्यमहार्णवं प्राप्तः ||२४७ ।। त्रिभिः विशेषकम् । तद्वशेन च परित्यक्तस्वगृहसंवासः, दूरोज्झितस्वजन-बान्धवः परमतापसः इव विकसितनीलकमलनयनासु, प्रवरपयोधरासु, महाभोगशालिनीषु, समुल्लसत्कल्लोलबाहुविलासासु, हंसाऽनुसारीपदकमलासु, सारसकुलकलरवासु, सरसी इव सुन्दरासु विलासिनीसु कृताभिरतिः सन् एकदा अनङ्गसेनाऽभिधानया वेश्यया समम् उषितवान् बहु कालम् । तदनुरागवशेन च प्रवरभूषणदानेन अनवरतमहामूल्यदुकुलसमर्पणेन ताम्बूल-पुष्प-विलेपनोपनयनेन च निष्ठापितं पिता-पितामहप्रमुखपुरुषाऽर्जितं द्रविणजातम् । जातः अहं ગર્જનાયુક્ત, પ્રચંડ કામદેવરૂપ વડવાનળની શિખા સહિત અને દોષરૂપ ગાઢ પડલથી આર્દુ એવા તારુણ્યરૂપ महासागरने हुं पाभ्यो. (२४५-5-७) તેના યોગે તાપસની જેમ સ્વગૃહના નિવાસનો અને સ્વજન બાંધવોનો અનાદરથી ત્યાગ કરી, વિકસિત નીલ કમળ સમાન લોચનવાળી, પ્રવર સ્તનથી શોભતી, મહા ભોગને યોગ્ય, ઉછળતા તરંગોરૂપ બાહુના વિલાસયુક્ત, હંસ સમાન ચરણ-કમળથી ચાલતી, મંદ મંદ કલરવ કરતી, પક્ષે સારસ પક્ષીના કલરવયુક્ત તથા તલાવડીની જેમ સુંદર એવી સ્ત્રીઓમાં આસક્ત થતાં એક વખતે અનંગસેના વેશ્યાની સાથે હું ઘણો કાલ રહ્યો. તેની સાથે અનુરાગમાં ફસાયેલ મેં પ્રવર અલંકારો આપતાં, નિરંતર મહાકિંમતી વસ્ત્રો, તંબોલ, પુષ્પ અને વિલેપનાદિ આપતાં, પિતા અને પિતામહે ઉપાર્જન કરેલ ઘણું ધન વેડફી નાંખ્યું. એટલે હું મહા દરિદ્રી જેવો બની ગયો, એમ વેશ્યાના જાણવામાં આવ્યું, જેથી રસ કાઢી લીધેલ અળતાની જેમ, પીવાઈ ગયેલ મદિરા પાત્રની જેમ,
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy