SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् इओ य सो मिरिई परिव्वायगो सामिंमि निव्वाणमुवगएऽवि साहूहिं समं गामागरनगराइसु अप्पडिबद्धो विहरइ, अपुव्वठाणेसु य धम्मदेसणं कुणइ । जो य कोवि पडिबुज्झइ पव्वज्जागहणं च समीहेइ तं साहूणं समप्पेइत्ति । एवं च तस्स विहरमाणस्स अन्नया कयाइ सरीरगेलण्णया महती पाउब्भूया । तव्वसेण य सो न तरइ अप्पणो निमित्तमसणपाणंपि आहरिउं, न खमइ सरीरचेद्वंपि अणुट्ठिउं, न पहवइ वइमेत्तमवि भासिउंति । ते य सगासट्ठिया पेच्छंति साहुणो तं तहट्ठियं तहावि असंजउत्ति कलिऊण न पुच्छंति सरीरवत्तं, न समप्पेंति भत्तपाणं, न दंसेंति वेज्जस्स, न उवयरंति ओसहाणं । किं बहुणा ?, संकहंपि करिंति तस्स । मिरीईवि जातसंकिलेसो चिंतेइ - 'अहो निद्दया, अहो निरप्पणचित्ता, अहो सकज्जपसाहणपरायणा, अहो लोयववहारपरम्मुहा, अहा नियउदरभरणरसिया न १०४ इतश्च सः मरीचिः परिव्राजकः स्वामिनि निर्वाणमुपगतेऽपि साधुभिः समं ग्रामाऽऽकर-नगरादिषु अप्रतिबद्धः विहरति, अपूर्वस्थानेषु च धर्मदेशनां करोति । यश्च कोऽपि प्रतिबुध्यते प्रव्रज्याग्रहणं च समीहते तं साधवे समर्पयति। एवं च तस्य विहरतः अन्यदा कदाचित् शरीरग्लानता महती प्रादुर्भूता । तद्वशेन च सः न शक्नोति आत्मनः निमित्तमशन - पानमपि आहर्तुम्, न क्षमते शरीरचेष्टामपि अनुष्ठातुम्, न प्रभवति वचोमात्रमपि भाषितुम् । ते च सकाशस्थिताः प्रेक्षन्ते साधवः तं तथास्थितं, तथापि असंयतः इति कलयित्वा न पृच्छन्ति शरीरवार्ताम्, न समर्पयन्ति भक्तपानम्, न दर्शयन्ति वैद्यस्य, न उपचरन्ति औषधैः । किं बहुना ? न सङ्कथामपि कुर्वन्ति तस्य । मरीचिः अपि जातसङ्क्लेशः चिन्तयति - 'अहो निर्दयाः !, अहो निरर्पणचित्ताः!, अहो स्वकार्यप्रसाधनपरायणाः!, अहो लोकव्यवहारपराङ्मुखाः, अहो निजोदरभरणरसिकाः इमे साधवः, હવે અહીં મરીચિ પરિવ્રાજક, સ્વામી નિર્વાણ પામતાં સાધુઓની સાથે અપ્રતિબદ્ધપણે ગ્રામ નગરાદિકમાં વિચરવા લાગ્યો અને અપૂર્વ સ્થાને ધર્મદેશના આપવા લાગ્યો. તે સાંભળતાં જે કોઇ પ્રતિબોધ પામે અને દીક્ષા લેવા તૈયાર થાય તેને સાધુઓ પાસે મોકલવા લાગ્યો. એ પ્રમાણે વિચરતાં તેને એકદા શરીરે ઘણી પીડા ઉત્પન્ન થઈ, જેથી તે પોતાના આહાર-પાણી લાવવાને પણ અશક્ત બની ગયો, શ૨ી૨-સંસ્કાર આચરવાને પણ તે અસમર્થ થયો, વચન માત્ર બોલવાને પણ તેનામાં તાકાત ન રહી, તેને તેવા પ્રકારની સ્થિતિમાં આવેલ જોયા છતાં ‘એ અસંયત છે' એમ ધારી પાસે રહેલા સાધુઓ, તેને શ૨ી૨ની વાત માત્ર પણ પૂછતા ન હતા, ભોજન-પાણી તેને આપતા નહિ, વૈદ્યને તે બતાવતા ન હતા, તેમ ઔષધના ઉપચાર પણ કરતા ન હતા, વધારે તો શું, પરંતુ તેને બોલાવતા પણ ન હતા. આ વખતે ભારે સંકટમાં આવી પડવાથી મરીચિ પણ ચિંતવવા લાગ્યો કે-અહો! આ સાધુઓ તો નિર્દય છે! અહો! મારા જેવા પ્રત્યે ચિત્ત પણ લગાડતા નથી! અહો એ પોતાનું કાર્ય સાધવામાં સાવધાન छे! अहो! खा जघा सोडव्यवहारथी विभुज छे! अहो ! से पोतानुं पेट भरवामां रसिङ छे, ४थी खेखो, उपडारी
SR No.022719
Book TitleMahavir Chariyam Part 01
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages340
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy