SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે મહાભાગી ! આ પ્રકારે સદ્ધર્મને દેનારા નિર્મિધ્ય સાચા એવા, પણ સદ્ગુરુ એવા તમારો શું વળી વિનય કરવો ઉચિત નથી ? અર્થાત્ વિનય કરવો જોઈએ. //ર૩૪|| શ્લોક : रत्नचूडेनोक्तं-मा मैवमादिशतु कुमारः, तथाहिगुणप्रकर्षरूपस्त्वं पूजनीयः सुरैरपि । त्वमेव गुरुरस्माकं, तन्नैवं वक्तुमर्हसि ।।२३५ ।। શ્લોકાર્ય : રત્નમૂડ વડે કહેવાયું. કુમાર આ પ્રમાણે કહો નહીં, કહો નહીં. તે આ પ્રમાણે – ગુણપ્રકર્ષરૂપ તમે દેવોથી પણ પૂજનીય છો. તમે જ અમારા ગુરુ છો. તે કારણથી આ પ્રમાણે કહેવું ઉચિત નથી. //ર૩પI શ્લોક : विमलेनोक्तंगुणप्रकर्षरूपाणां, कृतज्ञानां महात्मनाम् । इदमेव स्फुटं लिगं, यद् गुरोर्भक्तिपूजनम् ।।२३६।। स महात्मा स पुण्यात्मा, स धन्यः स कुलोद्गतः । स धीरः स जगद्वन्द्यः, स तपस्वी स पण्डितः ।।२३७।। यः किङ्करत्वं प्रेष्यत्वं, कर्मकारत्वमञ्जसा । दासत्वमपि कुर्वाणः, सद्गुरूणां न लज्जते ।।२३८ ।। શ્લોકાર્ચ - વિમલ વડે કહેવાયું. ગુણપ્રકર્ષરૂપ કૃતજ્ઞ મહાત્માઓનું આ જ સ્પષ્ટ લિંગ છે. જે ગુરુની ભક્તિથી પૂજન કરે, તે મહાત્મા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્ય છે, તે કુલમાં ઉદ્ગત છેઃઉત્તમ છે, તે ઘીર છે, તે જગતબંધ છે, તે તપસ્વી છે, તે પંડિત છે જે સદ્ગરના કિંકરપણાને, પ્રેષ્યપણાને, શીઘકર્મકારકપણાને, દાસપણાને પણ કરતો લજ્જા પામતો નથી. ll૨૩૬થી ૨૩૮il. શ્લોક : स कायः श्लाघितः पुंसां, यो गुरोविनयोद्यतः । सा वाणी या गुरोः स्तोत्री, तन्मनो यद् गुरौ रतम् ।।२३९ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy