SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ નિમિત્તભાવ નથી. વળી, ભગવાનના બિંબને દેખાડતા તમારા વડે મારું આ સકલ કલ્યાણ સંપાદિત જ કરાયું છે. શ્લોક ઃ ૭૦ ર. પ निमित्तमात्रतां योऽपि, धर्मे सर्वज्ञभाषिते । प्रतिपद्येत जीवस्य स गुरुः पारमार्थिकः । । २३१ ।। શ્લોકાર્થ : અને અહીં=સંસારમાં, સર્વજ્ઞભાષિત ધર્મમાં જે નિમિત્તમાત્રતાને પ્રાપ્ત કરે છે તે જીવનો પારમાર્થિક ગુરુ છે. II૨૩૧II શ્લોક ઃ एवं मे विदधानस्त्वं, गुरुरेव न संशयः । उचितं तु सतां कर्त्तुं, सद्गुरोर्विनयादिकम् ।।२३२।। શ્લોકાર્થ : આ રીતે મને કરતા તમે=મારા જિનપ્રતિમાના દર્શનના નિમિત્તને કરતા તમે, ગુરુ જ છો, સંશય નથી. સંતોને સદ્ગુરુનું વિનયાદિક કરવું ઉચિત છે. II૨૩૨|| શ્લોક ઃ तस्मादुचितमेवेदं सर्वं तावकोपकारस्येति । किञ्च - एषा भगवतामाज्ञा, सामान्यस्यापि सुन्दरम् । વ્હાર્ય: સામિ સ્વેદ, વિનયો વન્દ્વનાવિજઃ ।।૨રૂ।। શ્લોકાર્થ : તે કારણથી તમારા ઉપકારને આ સર્વ ઉચિત જ છે=હું તમને ગુરુ તરીકે પૂજું છું તે સર્વ ઉચિત જ છે. વળી, ભગવાનની આ આજ્ઞા છે. સામાન્ય પણ સાધર્મિકનો અહીં=સંસારમાં, વંદન આદિ સુંદર વિનય કરવો જોઈએ. ।।૨૩૩|| શ્લોક ઃ किं पुनस्ते महाभाग ! नैवं सद्धर्मदायिनः । युज्यते विनयः कर्तुं निर्मिथ्यस्यापि सद्गुरोः ।।२३४।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy