SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૯૩ Cोs: विमलः प्राह किं तात! नाहं ते चित्तवल्लभः । __ येन दुःखाकरे राज्ये, मां स्थापयितुमिच्छसि? ।।६३५ ।। PCोडार्थ: વિમલ કહે છે. તે તાત ! હું તમારા ચિત્તનો વલ્લભ નથી. જે કારણથી દુઃખના ખાણરૂપ રાજ્યમાં મને સ્થાપન કરવા તમે ઈચ્છો છો. II૬૩૫ll दोs : इत्थं क्षिपसि मां तात! संसारे दुःखपूरिते । स्वयं गच्छसि निर्वाणमहो ते तात! चारुता ।।६३६।। टोडार्थ: હે તાત! મને આ રીતે મને રાજ્ય આપો છો એ રીતે, દુઃખપૂરિત એવા સંસારમાં નાંખો છો. स्वयं निleu dर मो छो. dld ! माश्ययारी मारी सुंदरता छ. ।।935।। PRTs : ततो गाढतरं तुष्टस्तच्छ्रुत्वा वैमलं वचः । साधु साधूदितं वत्स! न मुञ्चामीत्यभाषत ।।६३७।। Cोडार्थ: તેથી વિમલે ધવલરાજાને આ પ્રમાણે કહ્યું તેથી, તે વિમલનું વચન સાંભળીને ગાઢતર તુષ્ટ થયો રાજા તુષ્ટ થયો. હે વત્સ ! સુંદર સુંદર કહેવાયું. હું મૂકતો નથી રાજ્ય ઉપર તને મૂકતો नथी में प्रभाए। जोल्यो. 1939।।। ततः कमलनामानं, राज्ये संस्थाप्य पुत्रकम् । विधाय जिनपूजां च, दिनान्यष्ट मनोहराम् ।।६३८ ।। तथा दत्त्वा महादानं, विधाय च महोत्सवम् । विहिताशेषकर्तव्यः, शुभकाले समाहितः ।।६३९।। विमलेन समं राजा, सपत्नीकः सबान्धवः ।। सपौरलोकः सहसा, निष्क्रान्तो विधिपूर्वकम् ।।६४०।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy