SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય : અને ત્યારપછી દ્વારમાં તે ગંધપુટિકાને મૂકીને લીલાવતીના ઘરમાં પ્રવેશી તેની ભગિની પ્રવેશી. અને તે મંદ પ્રાપ્ત થયો ભવનમાં પ્રાપ્ત થયો. તેના વડે મંદ વડે તે જોવાઈ લીલાવતીની ભગિની જોવાઈ. II૬૦૮ll શ્લોક : ततो भुजङ्गताऽऽदेशाच्छोटयित्वा निरूपिताः । दत्ता घ्राणाय ते गन्धास्ततस्तेन दुरात्मना ।।६०९।। શ્લોકાર્ચ - ત્યારપછી ભુજંગતાના આદેશથી ધ્રાણેન્દ્રિયની આસક્તિના વશથી, છોડીને લીલાવતીની ભગિનીએ જે ગંધપુટિકા દ્વારમાં બાંધેલી તેને છોડીને, જોવાઈ. ત્યારપછી ગંધપુટિકાને છોડ્યા પછી, તે દુરાત્મા એવા મંદ વડે ધ્રાણેન્દ્રિયને તે ગંધો અપાઈ મંદ વડે તે ગંધ સૂંઘાઈ. II૬૦૯II શ્લોક : ततश्चाघूर्णिते घ्राणे, तैर्गन्धैस्तस्य मूर्च्छया । स्नेहमोहितचित्तत्वात्स मन्दः प्रलयं गतः ।।६१०।। શ્લોકાર્થ : અને ત્યારપછી ધ્રાણેન્દ્રિયની તે ગંધ સૂંઘાયે છતે તે ગંધો વડે તેને મૂચ્છ થવાથી મંદને મૂચ્છ થવાથી, સ્નેહથી મોહિત ચિતપણું હોવાને કારણે ગંધની સ્નેહથી મૂર્થિતપણું હોવાને કારણે, તે મંદ મૃત્યુને પામ્યો. ll૧૦ શ્લોક : ततो विनष्टमालोक्य, घ्राणलालनलम्पटम् । तं मन्दं घ्राणसम्पर्काद्विरक्तो नितरां बुधः ।।६११।। શ્લોકાર્ચ - ત્યારપછી ઘાણના લાલનમાં લંપટ એવા તે મંદને નાશ પામેલો જોઈને ઘાણના સંપર્કથી બુધ અત્યંત વિરક્ત થયો ૬૧૧II बुधसूरिवृत्तान्तोपसंहारः શ્લોક : ततश्च सा बुधेनेदं, पृष्टा मार्गानुसारिता । મા કર્થ માનેન, સંસ ન ભવિષ્યતિ? સાદરા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy