SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેણી વડે માર્ગાનુસારિતા વડે, વિચારથી કહેવાયેલું સર્વ વચન સમર્થિત કરાયું. આ રીતે ઘાણનો હું ત્યાગ કરું છું એ પ્રમાણે બુધના પણ હૃદયમાં સ્થિત થયું. Iloil શ્લોક : રૂતિभुजङ्गतासमायुक्तो, घ्राणलालनलालसः । मन्दः सुगन्धिगन्धानां, सदाऽन्वेषणतत्परः ।।६०५।। શ્લોકાર્થ : અને આ બાજુ ભુજંગતાથી સમાયુક્ત, ઘાણના લાલનમાં લાલસાવાળો એવો મંદ સુગંધી ગંધોને શોધવામાં સદા તત્પર રહ્યો. I૬૦પા. શ્લોક - तत्रैव नगरे भूप! लीलावत्याः कथंचन । स देवराजभाया, भगिन्या भवने गतः ।।६०६।। બ્લોકાર્ધ : હે રાજા ધવલ ! તે જ નગરમાં દેવરાજની ભાર્યા લીલાવતીની ભગિનીના ભવનમાં તે મંદ, ગયો. ll૧૦૬ શ્લોક : ततश्चसपत्नीपुत्रघातार्थं, तस्मिन्नेव क्षणे तया । आत्तो डोम्बीकराद्गन्धसंयोगो मारणात्मकः ।।६०७।। શ્લોકાર્ચ - અને ત્યારપછી શોક્યના પુત્રના ઘાત માટે તે જ ક્ષણમાં જે ક્ષણમાં મંદ તેના રાજભવનમાં ગયો તે જ ક્ષણમાં, તેણી વડે=લીલાવતીની બહેન વડે, ડોમ્બીકરથી મારણાત્મક ગંધનો સંયોગ ગ્રહણ કરાયો. ૬૦૭ll. શ્લોક : ततश्चतां गन्धपुटिकां द्वारे, मुक्त्वा लीलावती गृहे । प्रविष्टा स च संप्राप्तो, मन्दः सा तेन वीक्षिता ।।६०८।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy