SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - માર્ગાનુસારિતા કહે છે. રાગકેસરીની આગળ હે વત્સ ! નિર્ચાજ નૈપુણ્યવાળો મંત્રી જે આ તારા વડે જોવાયો. Ifપ૯all શ્લોક : अनेन मन्त्रिणा पूर्वं, जगत्साधनकाम्यया । मानुषाणि प्रयुक्तानि, पञ्चात्मीयानि कुत्रचित् ।।५९४ ।। શ્લોકાર્થ : પૂર્વમાં આ મંત્રી વડે જગતને સાધવાની ઈચ્છાથી કોઈક ઠેકાણે પાંચ પોતાના માનુષ્યોને પ્રયુક્ત કર્યા છે મોકલ્યા છે. I૫૯૪ો. શ્લોક : अभिभूतानि तानीह, सन्तोषेण पुरा किल । चारित्रधर्मराजस्य, तन्त्रपालेन लीलया ।।५९५ ।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, તેઓને પૂર્વમાં ચારિત્રધર્મરાજાના તંત્રપાલ એવા સંતોષ વડે લીલાથી અભિભૂત કર્યા છે. [પલ્પા શ્લોક : तन्निमित्तः समस्तोऽयं, जातोऽमीषां परस्परम् । कलहो वत्स! साटोपमन्तरङ्गमहीभुजाम् ।।५९६।। શ્લોકાર્ય : હે વત્સ ! સાટોપવાળા આ અંતરંગ રાજાઓનો પરસ્પર સમસ્ત પણ આ કલહ તેના નિમિત્તવાળો થયો છે=સંતોષે તે પાંચ મનુષ્યોને અભિભૂત કર્યા તેના નિમિત્તવાળો થયો છે. II૫૯૬ો. मयाऽभिहितं-अम्बिके! किन्नामानि तानि मानुषाणि कथं वा पञ्चैतानि जगत्साधयन्ति? मार्गानुसारितयोक्तं-वत्स विचार! स्पर्शरसनाघ्राणदृष्टिश्रोत्राणि तान्यभिधीयन्ते, મારા વડે કહેવાયું=વિચાર વડે કહેવાયું. હે અંબા ! માર્ગાતુસારિતા ! કયા નામવાળા તે મનુષ્યો છે અથવા કેવી રીતે પાંચ એવા તે જગતને સાધે છે? માર્ગાતુસારિતા વડે કહેવાયું. હે વત્સ વિચાર ! સ્પર્શ, રસના, ઘાણ, દૃષ્ટિચક્ષુ, અને શ્રોત્ર તે પાંચ મનુષ્યો, કહેવાય છે.
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy