SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : नंष्ट्वा प्रविष्टः स्वस्थाने, ततस्ते रिपवस्तकम् । लसत्कलकलारावा, रोधयित्वा व्यवस्थिताः ।।५८९।। શ્લોકાર્ચ - નાસીને સ્વસ્થાનમાં પ્રવેશ કર્યો, ત્યારપછી વિલાસ કરતા કલકલ અવાજવાળા તે શત્રુઓ તેને=બલ સહિત ચારિત્રધર્મને, અવરોધ કરીને રહ્યા. I૫૮૯ll શ્લોક : ततः परिणतं राज्यं, महामोहनराधिपे । चारित्रधर्मराजस्तु, निरुद्धोऽभ्यन्तरे स्थितः ।।५९०।। શ્લોકાર્ચ - ત્યારપછી મહામોહ નરાધિપમાં રાજ્ય પરિણત થયું. વળી, ચારિત્રધર્મરાજા અત્યંતરમાં નિરુદ્ધ રહ્યો. પcoll બ્લોક : मार्गानुसारिता प्राह, दृष्टं तात! कुतूहलम् । सुष्ठु दृष्टं मयाप्युक्तमम्बिकायाः प्रसादतः ।।५९१।। શ્લોકાર્ચ - માર્ગાનુસારિતા કહે છે, હે તાત ! વિચાર ! કુતૂહલ જોવાયું યુદ્ધનું કુતૂહલ જોવાયું. મારા વડે પણ વિચાર વડે પણ, કહેવાયું. અંબિકાના પ્રસાદથી સુંદર જોવાયું. પ૯૧TI શ્લોક : केवलं कलहस्यास्य, मूलमम्ब! परिस्फुटम् । अहं विज्ञातुमिच्छामि, तन्निवेदय साम्प्रतम् ।।५९२।। શ્લોકાર્થ : કેવલ હે અંબા ! આ કલહનું મૂલ પરિક્રુટ હું વિચાર, જાણવા ઈચ્છું છું, તે કારણથી હમણાં નિવેદન કરો. પ૯૨ાાં શ્લોક : मार्गानुसारिता प्राह, रागकेसरिणोऽग्रतः । योऽयं दृष्टस्त्वया वत्स! मन्त्री निर्व्याजनैपुणः ।।५९३।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy