SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ / પંચમ પ્રસ્તાવ બ્લોક : તાનિ - स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च देहिनाम् । आक्षेपं मनसः कृत्वा, साधयन्ति जगत्त्रयम् ।।५९७ ।। શ્લોકાર્ચ - અને તે સ્પર્શના વિષયમાં, રસના વિષયમાં, ગંધના વિષયમાં, રૂપના વિષયમાં અને શબ્દના વિષયમાં સંસારી જીવોના મનનો આક્ષેપ કરીને જગત્રયને સાધે છે. પ૯૭ના બ્લોક : શિષ્યएकैकं प्रभवत्येषां, वशीकर्तुं जगत्त्रयम् । यत्पुनर्वत्स! पञ्चापि, तत्र किं चित्रमुच्यताम् ।।५९८ ।। શ્લોકાર્ય : વળી, આમનું એક એકત્રપાંચ મનુષ્યોને એક એક, જગત્રયને વશ કરવા માટે સમર્થ છે. હે વત્સ ! જે વળી પાંચે પણ છે ત્યાં શું આશ્ચર્ય કહેવાય. આપ૯૮II બ્લોક : ततो मयोक्तं संपूर्णं, देशदर्शनकौतुकम् । अधुना तातपादानां, पार्श्वे यास्यामि सत्वरम् ।।५९९।। શ્લોકાર્ચ - તેથી માર્ગાનુસારિતાએ પાંચે મનુષ્યોનું સ્વરૂપ બતાવ્યું તેથી, મારા વડે વિચાર વડે, કહેવાયું. દેશ દર્શનનું કૌતુક પૂર્ણ થયું વિચાર જગતના ભિન્ન ભિન્ન બહિરંગ અને અંતરંગ દેશોના દર્શનના કૌતુકથી નીકળેલો એ કૌતુક પૂર્ણ થયું. હવે તાત પાસે બુધ પાસે, શીધ્ર હું જઈશ. II૫૯૯ll શ્લોક - तयोक्तं गम्यतां वत्स! निरूप्य जनचेष्टितम् । अहमप्यागमिष्यामि, तत्रैव तव सन्निधौ ।।६०० ।। શ્લોકાર્ચ - તેણી વડે કહેવાયું માર્ગાનુસારિતા વડે કહેવાયું. હે વત્સ ! જનચેતિનું નિરૂપણ કરીને જવાય પિતા પાસે જવાય. હું પણ ત્યાં જ=બુધ પાસે જ, તારી સન્નિધિમાં તારી સાથે, આવીશ. II૬૦૦IL
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy